1. 24 મે 2016 ફાસ્ટ ટ્રેક સ્માર્ટ સિટી વિજેતાઓમાં ટોપ કોણ રહ્યું?
- લખનઉ
2. 25 મે 2016, દુનિયાનો પહેલો બોલીવુડ થીમ પાર્ક કયા બન્યો છે? જે ઓક્ટોબર મહિનામાં ખુલશે.
- દુબઈ
ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬
3. 25 મે 2016, એઆઇબી મહિલા વિશ્વ ચૈમ્પિયનશિપમાં સેમીફાઈનલમાં પહોંચવા વાળી એકમાત્ર ભારતીય મુક્કેબાજ મહિલા કોણ છે?
- સોનિયા લાઠેર
4. એશિયન સ્નૂકર ટુર્નામેન્ટ-2016માં ભારતને કયું સ્થાન પ્રાપ્ત થયું?
- બીજું
ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬
5. 25 મે 2016ના ભારતનાં કયા રાષ્ટ્રીય સ્થળે આગ લાગી?
- દિલ્લી વિધાનસભા
6. 25 મે 2016ના ભારતનાં કયા રાજ્યનાં ધારાસભ્ય એસ.એસ. સિનેવેલનું નિધન શપથ લેવાના પહેલા જ થઇ ગયું?
- તમિલનાડુ
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬
7. 25 મે 2016ના પ્રણવ મુખર્જી કયા દેશનાં નિવેશકોને આમંત્રણ આપ્યું છે?
- ચીન
8. 24 મે 2016ના નિશક્તજન સશક્તિકરણ વિભાગનું નામ બદલીને નવું નામ શું રાખ્યું?
- દિવ્યાંગજન સશક્તિકરણ
ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬
9. 25 મે 2016 નવી દિલ્લી અનુસાર સરકારે ખાનગી ક્ષેત્રની કઈ બેંકમાં વિદેશી નિવેશની વર્તમાન સીમા 41.87 ટકાથી વધારીને 74 ટકા કરવાના પ્રસ્તાવને પ્રૂવ પ્રભાવથી મંજુરી આપી છે?
- યસ બેંક
10. 24 મે 2016ના ક્યાં શહેરમાં સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ માનવીય વિશ્વ શિખર સંમેલન સમાપ્ત થયું?
- ઈસ્તાંબુલ
ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬

No comments:
Post a comment