Tuesday, 7 June 2016

ગુજરાતી કરંટ અફેર્સ 7 જુન(June) 2016 - 140 By GK in Gujarati

1.        23 મે 2016 ઇકોનોમિકસ ટાઈમ્સ અનુસાર ભારત, થાઈલેન્ડ અને મ્યાનમાર કેટલા કિ.મી.ની સડકથી જોડવામાં આવશે?
        -         1400

2.        20 મે 2016ના અમેરિકા અને કોને સમુદ્રી સુરક્ષા માટે પહેલો વાટાઘાટો આયોજિત કર્યો?
       -         ભારત

ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬

3.        20 મે 2016, એશિયાનું સૌથી બેહતરીન પર્યટન સ્થળોમાં તાજમહેલનું કયું સ્થાન છે?
      -         બીજું

4.        ભારતનાં કયા રાજ્યમાં 21 મેથી ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે?
     -        બિહાર

ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬

5.        22 મે 2016ના પોન્ડેચેરીના નવા ઉપ-રાજ્યપાલ કોણ બન્યું?
     -       કિરણ બેદી

6.        નીચેનામાંથી કયા દેશે 23 મે 2016ના માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદને શરણાર્થીનો દરજ્જો આપ્યો?
       -       બ્રિટેન

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

7.        24 મે 2016ના સર્વાનંદ સોનેવાલ, અસમના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધી, તે કઈ રાજનીતિક પાર્ટીથી સબંધિત છે?
        -       ભાજપા

8.        24 મે 2016 ના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ચાર દિવસીય વિદેશ યાત્રા માટે નીચેનામાંથી કયા દેશ માટે રવાના થયા?
       -        ચીન


ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬


9.        મે 2016માં હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં વિભિન્ન વિકાસ કાર્યો માટે કયા કાર્યક્રમની શરૂઆત કરી?
      -        પહલ

10.        24 મે 2016 ફાસ્ટ ટ્રેક સ્માર્ટ સિટી વિજેતાઓમાં ટોપ કોણ રહ્યું?
      -        લખનઉ

ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬

No comments:

Post a Comment