1. મે 2016માં નીચેનામાંથી કયા ખેલાડીએ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો 12 વર્ષનો જુનો રેકોર્ડ કોણે તોડ્યો?
- રેનાટો સૈન્ચેસ
2. 20 મે 2016ના કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે 14માં બીએસએફ અલંકરણ સમારોહ, 2016ના અવસર પર બહાદુર અધિકારીઓ અને સીમા સુરક્ષા બળના જવાનોને નીચેનામાંથી કયું પદક પ્રદાન કર્યું?
- પુલિસ પદક
ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬
3. બીજેપી કેટલા વર્ષ પુરા થયાં પર પીએમ મોદીએ 'મેરા દેશ બદલ રહા હૈ આગે બઢ રહા હૈ' સોંગ લોન્ચ કર્યું?
- 2
4. 19 મે 2016ના ગુજરાતના દિવાળીબેન ભીલનું નિધન થઇ ગયું, તે એક પ્રશિદ્ધ...
- લોકગાયિકા
ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬
5. 18 મે 2016ના કયા શહેરમાં એપલના સીઈઓ ટીમ કુકે એપલ સેન્ટરનો શુભારંભ કર્યો?
- હૈદરાબાદ
6. કયા દેશે 18 મે 2016ના ઈરાનની ઘાતક ચાલતી નીતિઓના કારણે ઈરાનથી એમના રાજદ્વારી સબંધ પૂર્ણ કરી દીધા છે?
- માલદીવ
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬
7. 20 મે 2016ના નીતિ આયોગમાં સામાજિક ક્ષેત્ર માટે મુખ્ય સલાહકારના રૂપમાં કોની નિયુક્તિ કરી?
- સચિવ રતન પી વટલ
8. 19 મે 2016માં ઈન્ટેલીજેન્ટ ઓપરેશન સેન્ટરનું ઉદ્ધાટન કોને કર્યું?
- રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬
9. 20 મે 2016ના કાયાકલ્પ પખવાડા કોણે લોન્ચ કરી?
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નદ્દા
10. મે 2016, મુખ્યમંત્રી જે. જયલલિતા અત્યાર સુધી કુલ કેટલી વખત તમિલનાડુની મુખ્યમંત્રી પદની શપથ લીધી?
- 6ઠ્ઠી વખત
ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬

No comments:
Post a comment