1. સયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ જુન મહિનાની કઈ તારીખના મનાય છે?
- ૨૩ જુન
2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુન ૨૦૧૬માં ક્યાં શહેરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટનો શુભારંભ કર્યો?
- પુણે
ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬
3. નેપાળએ પોતાના નાગરિકો માટે ક્યાં દેશમાં કામ કરવા માટે રોક લગાવી દીધો છે?
- અફઘાનિસ્તાન
4. નાસા ના ક્યુંરિયોસિટી રોવર એ ક્યાં ગ્રહ પર અપ્રત્યાશિત ખનીજનો પતો લગાવ્યો છે?
- મંગળ ગ્રહ
ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬
5. ક્યાં દેશમાં ૧૭માં આઈફા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે?
- સ્પેન
6. ક્યાં પૂર્વ ક્રિકેટ ખેલાડીને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે?
- અનિલ કુબેર
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬
7. કઈ વ્યક્તિને વર્ષ ૨૦૧૫ના જી ડી બિડલા પુરસ્કારથી સન્માનિત કરવાની ઘોષણા કરવામાં આવી?
- પ્રોફેસર સંજય મિત્તલ
8. જુન ૨૦૧૬માં ક્યાં ભારતીય વ્યક્તિને અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા?
- લાલચંદ રાજપૂત
ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬
9. મોબાઈલ કંપની નોકિયાએ નિમ્નમાંથી કઈ વ્યક્તિને ભારતમાં પોતાના મુખ્ય પ્રમુખ નિયુક્ત કર્યા?
- સંજય મલિક
10. ક્યાં દેશ દ્વારા પ્રકાશ પ્રદુષણથી નીપટવા હેતુ પહેલો ડાર્ક સ્કાઈ રિજર્વ આરંભ કર્યો?
- ચીન

No comments:
Post a comment