1. ૨૨ જુન ૨૦૧૬ ના નિમ્ન માંથી ક્યાં દેશે પ્રતિબંધિત હોવા છતાં પણ બે બૈલસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ કર્યું?
- ઉત્તર કોરિયા
2. જુન ૨૦૧૬માં ક્યાં પૃર્વ ક્રિકેટ ખેલાડીને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે?
- અનિલ કુબેર
ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬
3. જુન ૨૦૧૬માં ક્યાં સંકટથી નીપળવા માટે યુરોપીયન યુનિયન ને બોડર એન્ડ કોસ્ટગાર્ડ ફોર્સ તૈયાર કરવાનો નિર્ણય લીધો?
- પ્રવાસી સંકટ
4. નિમ્ન માંથી મર્સર દ્વારા જારી સૂચિમાં પ્રથમ સ્થાન કોને પ્રાપ્ત કરેલ છે?
- હોગકોગ
ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬
5. ૨૪ જુન ૨૦૧૬ના નિમ્નમાંથી ક્યાં દેશના પ્રધાનમંત્રી પોતાના પદ પરથી હટવાની ઘોષણા કરી છે?
- બ્રિટેનના પ્રધાનમંત્રી
6. ક્યાં રાજ્ય સરકારે યહુદી સમુદાયને અલ્પસંખ્યક દરજ્જા માટે મંજુરી આપી છે?
- મહારાષ્ટ્ર
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬
7. હાલ હી માં બ્રિટેનમાં ઈયુ થી બહાર થવાના મુદ્દા પર થયેલ ચુંટણીમાં કુલ કેટલા ટકા લોકો એના પક્ષમાં મતદાન કર્યું?
- ૫૨ પ્રતિશત
8. જુન ૨૦૧૬માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાંધાઈ સહયોગ સંગઠન શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ક્યાં સ્થાન પર ગયા?
- તાશકંદ
ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬
9. જુન ૨૦૧૬માં ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ વધારે ચર્ચામાં રહ્યું વર્તમાનમાં આ ગ્રુપમાં કુલ કેટલા સદસ્ય દેશો સામીલ છે?
- ૪૮
10. કયો દેશ ૪૩ વર્ષ પછી ઈતિહાસિક જનમત સગ્રહમાં યુરોપીય સંઘથી બહાર નીકળી ગયો છે?
- બ્રિટેન

No comments:
Post a comment