Saturday, 25 June 2016

ગુજરાતી કરંટ અફેર્સ 25 જુન(June) 2016 - 147 By GK in Gujarati

1.        માઈક્રોસોફ્ટને જુન ૨૦૧૬માં કઈ વેંડ લેબ્સ નું અધિગ્રહણ કયું છે?
       -       સ્ટાર્ટઅપ

2.        હાલ હી મેં જુન ૨૦૧૬માં કેન્દ્ર સરકાર એ ખાદ્ય પદાર્થોમાં ક્યાં રસાયણનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે?
       -       પ્રોટેશિયમ બ્રોમેટ

ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬

3.        આંતરાષ્ટ્રીય યોગ દિવસનો શુભારંભ ક્યાં વર્ષે થયો?
       -        ૨૦૧૫

4.        હાલ હી માં ૬ દેશોના આમત્રણ હોકી ટુર્નામેન્ટ માટે જુન ૨૦૧૬માં ભારતીય હોકી ટીમની કમાન કોને સોપવામાં આવી?
       -       સરદાર સિંહ


ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬


5.        જુન ૨૦૧૬માં ક્યાં યુરોપીય દેશને યુરોપીય યુનિયનથી બાહર જવાના હેતુથી જનમત સંગ્રહ પ્રસ્તાપિત થયો છે?
       -        બ્રિટેન

6.        રોમ માં પાછળના ૩૦૦૦ વર્ષોના ઈતિહાસ માં પહેલીવાર મહિલા મેયર બનવાવાળી નેતાનું નામ શું છે?
       -       વર્જીનીયા રાજી

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

7.        ૨૧ જુન ૨૦૧૬ના મનાવવામાં આવેલ અંતરરાષ્ટ્રીય યોગ દિવસનો વિષય કયો હતો?
       -       યુવાઓને જોડો

8.        ૨૨ જુન ૨૦૧૬ ના ઈસરો ને શ્રી હરિકોટા થી કુલ કેટલા ઉપગ્રહોનું પ્રક્ષેપણ કયું?
       -       ૨૦

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

9.        જુન ૨૦૧૬માં કઈ કંપનીએ વિશ્વનું સૌથી પતલુ લેફટોપ લોન્ચ કર્યું?
       -       એચપી

10.        ટાટા પાવર ને ક્યાં રાજ્ય માંથી ૩૦ મેગાવોટ નો ફોટોવોલ્ટીક પ્રોજેક્ટનો ઓડર મળ્યો છે?
       -       મહારાષ્ટ્ર

No comments:

Post a Comment