Thursday, 23 June 2016

ગુજરાતી કરંટ અફેર્સ 23 જુન(June) 2016 - 145 By GK in Gujarati

1.        જૂન 2016માં રાજનીતિક નેતા અજીત જોગી ચર્ચિત છે, તે કયા રાજ્યથી સબંધિત છે?
      -       છતીસગઢ

2.        કેન્દ્રીય ગૃહ મંત્રી હાલમાં ઇ-ટુરિસ્ટ વીજા સ્કીમની સાથે કેટલા રાષ્ટ્રોને જોડી લીધા છે?
      -       ૧૫૦

ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬

3.        મુદ્રા રાક્ષસ જેનું ૧૩ જુન ૨૦૧૬ના નિધન થયું એ કઈ ભાષાના પ્રસિદ્ધ વિદ્વાન હતા?
      -       હિન્દી

4.        ૧૩ જુન ૨૦૧૬ના કઈ બેંક એ દબાવ વાળી સંપતિયોની સતત સંરચના માટે નવી યોજનાની ઘોષણા કરી છે?
      -       રીઝર્વ બેંક

ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬

5.        ૧૩ જુન ૨૦૧૬ ના માઈક્રોસોફ્ટએ ૨૬.૨ અરબ ડોલરમાં કઈ કંપની સથે અધિગ્રહણ ઘોષણા કરી છે?
      -       લીંકઇન

6.        દિલ્લી સરકારના ક્યાં વિધેયકને જુન ૨૦૧૬માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એ નામંજૂર કર્યા?
      -       સંસદીય સચિવ વિધેયક

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

7.        ૧૪ જુનને ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
      -        વિશ્વ રફ્તદાન દિવસ

8.        કેન્દ્ર સરકારને ૧૧ જુન ૨૦૧૬ના ભારતના ૨૧વા વિધિ આયોગના અંશકાલિક સદસ્ય કોને નિયુક્ત કર્યા છે?
      -        સત્યપાલ જૈન


ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬


9.        ૯ જુન ૨૦૧૬ના કેન્દ્રીય પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રપ્રધાન એ ક્યાં રાજ્ય માટે પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજનાનો શુભારંભ કર્યો છે?
      -       ઉતરાખંડ

10.        લંડનમાં આયોજિત ચેમ્પિયન્સ ટોફી હોકી ટુર્નામેન્ટમાં ભારત કેટલા વર્ષ પછી ફાઈનલ મુકાબલામાં પહોચવામાં હાજર રહ્યું?
      -        ૩૬ વર્ષ


No comments:

Post a Comment