Friday, 17 June 2016

ગુજરાતી કરંટ અફેર્સ 17 જુન(June) 2016 - 144 By GK in Gujarati

1.        ક્યાં દેશમાં 22 કરોડથી વધારે વૃદ્ધોની જનસંખ્યા  થઇ ગઈ છે?
      -       ચીન

2.        વર્ષ-2016માં અંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના મનાવવામાં આવશે, સંયુક્ત રાષ્ટ્રમાં બીજા અંતરરાષ્ટ્રીય યોગ દિવસનું નેતૃત્વ કોને કર્યું?
      -       સદગુરૂ જગ્ગી વાસુદેવ

ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬

3.        પ્રધાનમંત્રીએ સરકારી ડોકટરોની સેવાનિવૃત્તિ વર્ષ વધારીને કેટલા કર્યા છે?
      -        65 વર્ષ

4.        30 મે 2016ના કયા ભારતીય બેંકરને ગ્રીન ઈકોનોમી વિજનરી અવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યાં છે?
      -       રાઘવન સીતારામન

ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬

5.        નીચેનામાંથી કયા ખેલાડીની જોડીને જૂન 2016માં ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્જાની સાથે ફ્રેંચ ઓપનના ફાઈનલ માટે પસંદ કરવામાં આવેલ છે?
      -       ઇવાન ડૉડિંગ

6.        જૂન 2016માં કઈ ભારતીય મોટર કંપનીએ ભારતની પહેલી વીજળીથી ચાલવાવાળી સિડાન કાર લોન્ચ કરી?
      -        મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

7.        3 જૂન 2016, સારા દેશની સૂચિમાં ભારત કયા સ્થાન પર છે?
      -       70

8.        3 જૂન 2016, સારા દેશની સૂચિમાં પ્રથમ સ્થાને પર કોણ છે?
      -       સ્વિડન
 
ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

9.        1 જૂન 2016માં ઇક્વલાઇજેશન લેવી ભારતમાં લાગૂ થઇ ગયો, તે દુનિયામાં કયા નામથી મશહૂર છે?
      -       ગૂગલ ટેક્સ
 

No comments:

Post a Comment