1. ફોર્બ્સ પત્રિકાના અબજોપતિના વર્ષ-2016ના લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી ક્યાં સ્થાન પર છે?
- 36માં
2. જૂન 2016માં ચર્ચામાં રહેલ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કયા રાજ્યથી સબંધિત છે?
- ગુજરાત
ગુજરાતી કરંટ અફેર્સ મે ૨૦૧૬
3. પોતાના બળ પર ઉદ્યોગ ક્ષેત્રે નવી ઊંચાઈને સ્પર્શ કરવાવાળી અમેરિકાની 60 સૌથી ધનવાન અને સફળ મહિલાની ફોર્બ્સ-સૂચી 2016માં ભારતીય મૂળની નીરજા સેઠી કયા સ્થાન પર છે?
- 16માં
4. પોતાના બળ પર ઉદ્યોગ ક્ષેત્રે નવી ઊંચાઈને સ્પર્શ કરવાવાળી અમેરિકાની 60 સૌથી ધનવાન અને સફળ મહિલાની ફોર્બ્સ-સૂચી 2016માં ભારતીય મૂળની જયશ્રી ઉલ્લાલ કયા સ્થાન પર છે?
- 30માં
ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ ૨૦૧૬
5. જૂન 2016માં ગુલબર્ગ સોસાયટી કેસમાં કેટલા આરોપીને 14 વર્ષ બાદ દોષી ઠરાવવામાં આવ્યાં?
- 24
6. 2 જૂન 2016, અમેરિકા અને કયા દેશ સાથે મળીને 'ટેરરિસ્ટ સ્ક્રીનિંગ સેન્ટર' બનાવશે?
- ભારત
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬
7. 12 જૂન સુધી ટેલ્ગો ટ્રેનની સ્પીડ ટ્રાયલ થઇ જશે, મૂળ રૂપથી આ ક્યાં દેશની ઉત્પાદક છે?
- સ્પેન
8. સ્વિટ્જરલેન્ડમાં દુનિયાની સૌથી લાંબી અને ઊંડી રેલ સુરંગ ખોદવામાં આવી છે, જેમણે બનાવવામાં આશરે 20 વર્ષ લાગ્યા છે. આ સુરંગનું નામ શું છે?
- ગોટહાર્ડ
ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬
9. 3 જૂન 2016ના ભારત ક્યાં દેશની સાથે વન્યજીવ સંરક્ષણ કરાર પત્ર પર હસ્તાક્ષર કર્યા છે?
- અમેરિકા
10. ઈસરો જુન મહિનામાં કેટલા ઉપગ્રહ છોડશે?
- 22
ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬

No comments:
Post a comment