1. 8 મે 2016માં ભારતીય નૌસેનાએ 1960માં અંગ્રેજો દ્વારા વિકસિત કરેલ કયા હવાઈ જહાજ ને બેડામાંથી સેવામુક્ત કરવામાં આવ્યાં છે?
- સી હેરિયર
2. નીચેનામાંથી કયા શહેરને 21 જુન 2016ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજન માટે પસંદ કરવામાં આવ્યું છે?
- ચંડીગઢ
3. મે 2016માં નીચેનામાંથી કયા ભારતીય શહેરમાં અમેરિકી કંપની એપલે 'એપ ડિજાઈન અને ડેવલપમેન્ટ' સેન્ટર ખોલવાની ઘોષણા કરી છે?
- બેંગલુરુ
4. 31 માર્ચ 2016ના પુરા થતાં નાણાકીય વર્ષના છેલ્લા ત્રણ માસમાં નીચેનામાંથી સાર્વજનિક ક્ષેત્રની કઈ બેંકને 5367 કરોડ રૂપિયાનું નુકશાન થયું?
- પંજાબ નેશનલ બેંક
5. 21 મે 2016ના ક્યાંના રાષ્ટ્ર્પત ભવનની પાસે ગોળીબારીની ખબર આવી છે?
- અમેરિકી
6. 20 મે 2016ના સાઈ ઈંગ-વેન કયા દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બની ગઈ છે?
- તાઈવન
7. મોબાઈલ એપ્પ દ્વારા સંચાલિત કઈ ટેક્સી કંપનીએ 18 મે 2016ના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી નાણાકીય અને વિકાસ સંગઠનની સાથે એક કરાર પર હસ્તાક્ષર કાર્ય છે?
- ઓલા
8. 23 મે 2016ના ભારતમાં ઈસરોએ દેશની પહેલી 'મેડ ઇન ઇન્ડિયા' સ્પેસ શટલ લોન્ચ કરી, આ સ્પેસનું વજન કેટલું છે?
- 11 ટન
9. 22 મે 2016ના દિલ્લીની કઈ એક્સપ્રેસમાં સ્લીપર કોચમાં આગ લાગી હતી?
- જેસલમેર ઇન્ટરસિટી
10. 20 મે 2016માં નીચેનામાંથી કઈ રમત માટે ભારતીય મહિલા ટીમને ઉબેર કપમાં કાંસ્યપદક મળ્યું?
- બેડમિન્ટન

No comments:
Post a comment