1. 28 એપ્રિલ 2016ના 100 ગ્રામીણ પેયજળ આપૂર્તિ પરિયોજનાની શરૂઆત કોણ કરી?
- ઓડ્ડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયક
2. 2 મે 2016ના ભારતના પ્રણવ મુખર્જી કોની સાથે દ્વિપક્ષીય સબંધો મજબુત બનાવવાના હેતુથી ચાર કરાર કર્યા?
- પાપુઆ ન્યુ ગિની
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬
3. નોમુરાના રીપોર્ટ અનુસાર ભારત 2016માં પ્રત્યક્ષ વિદેશી નિવેશને આકર્ષિત કરીને કોને પર કરી શકે છે?
- ચીન
4. એપ્રિલ 2016 અનુસાર ભારત કયા દેશની સાથે રેલ ડીજલ ઈંજનના કરાર પર હસ્તાક્ષર કર્યા?
- મ્યાનમાર
ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬
5. નાણાકીય વર્ષ 2016-17 માટે કેન્દ્ર સરકાર ઉજ્જવલા યોજનાના અમલીકરણ માટે કેટલા રૂપિયા ફાળવ્યા છે?
- 2000 કરોડ
6. 1 મે 2016ના પીએમ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત ક્યાંથી કરી?
- બર્લિયા-ઉત્તરપ્રદેશ
ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬
7. કયા શહેરને 29 એપ્રિલ 2016ના દેશનું પહેલું ધ્રુમ્રપાન-મુક્ત શહેર ઘોષિત કરવામાં આવ્યું?
- કોહિમા
8. 1 મે 2016ના ભારતીય નૌસેના 'કલવરી'નું સફળ સમુદ્રી પરિક્ષણ કર્યું, તે કઈ શ્રેણીમાં આવે છે?
- સ્કોર્પિયન શ્રેણી
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫
9. 1 મે 2016ના કઈ ભારતીય મૂળની અમેરિકી પત્રકારને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા એડગાર એ પો પુરષ્કારથી સમ્માનિત કરી?
- નીલા બનર્જી
10. 30 એપ્રિલ 2016ના ઉજાલા સ્કીમનું ઉદ્ધાટન કોણ કર્યું?
- કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

No comments:
Post a comment