1. એપ્રિલ 2016માં ગંભીર વીજળીના સંકટના કારણે અઠવાડિયામાં 2 દિવસ કામ અને 5 દિવસ છુટ્ટી ક્યાં દેશમાં પ્રકાશિત થઇ છે?
- વેનેજુએલા
2. 27 એપ્રિલ 2016માં મોસ્કોમાં સેન્ડ આર્ટીસ્ટ સુદર્શન પટનાયક કયા મેડલને પ્રાપ્ત કર્યું?
- ગોલ્ડ મેડલ
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬
3. 25 એપ્રિલ 2016ના આઈબીએનએસ બેન્કનોટ ઓફ દ યર પુરષ્કાર કોણ જીત્યો?
- ન્યુજીલેન્ડના પાંચ ડોલરની નોટ
4. 27 એપ્રિલ 2016ના શ્રીલંકા ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકારના રૂપમાં કોની નિયુક્તિ કરવામાં આવી?
- સનથ જયસુર્યા
ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬
5. એપ્રિલ 2016ના નીચેનામાંથી કયા દેશમાં ભારતીય નૌસેના ને એએલએચ હેલીકોપ્ટર તૈનાત કર્યું?
- માલદીવ
6. 28 એપ્રિલ 2016ના કુલદીપ બિશ્નોઈના નેતૃત્વવાળી હરિયાણા સબંધિત નીચેનામાંથી કઈ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટીમાં વિલીનીકરણ કર્યું છે?
- જનહિત કોંગ્રસ
ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬
7. 28 એપ્રિલ 2016ના ઓસ્ટ્રેલિયાના ગેન્દબાજી કોચ કોણ બન્યું?
- એલન ડોનાલ્ડ
8. 28 એપ્રિલ 2016ના રેલ્વે સુરક્ષા બળના મહાનિર્દેશકના રૂપમાં કોની નિયુક્તિ કરવામાં આવી?
- સુરેન્દર કુમાર ભગત
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫
9. 28 એપ્રિલ 2016ના સંયુક્ત રાષ્ટ્ર વિશ્વવિદ્યાલય પરિષદમાં યુનીવર્સીટી કાઉન્સિલના રૂપમાં કોની નિયુક્તિ કરવામાં આવી?
- રાધા કુમાર
10. 27 એપ્રિલ 2016ના કયા દેશના ખેલાડી ઓલમ્પિક દરમિયાન મચ્છરોના બચાવ હેતુથી વિશેષ યુનિફોર્મની જાહેરાત કરી છે?
- દક્ષિણ કોરિયાના ખેલાડી
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

No comments:
Post a comment