1. સંસદમાં 9 મે 2016ના પાસ થયેલ એન્ટી હાઈજેકિંગ બિલ કયા બિલનું સ્થાન લેશે?
- એન્ટી હાઇજેકિંગ 1982
2. 7 મે 2016ના પાકિસ્તાનમાં કયા સમુદાયને નિશાના બનાવીને કરવામાં આવતી હિંસા અને નફરતની ખિલાફ પુરજોર આવાજ ઉઠાવવાવાળખુર્રમ જકીની હત્યા કરી છે?
- શિયા સમુદાય
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬
3. નીચેનામાંથી કોને 12 મે 2016ના ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેયરમેનના રૂપમાં નિયુક્ત કરેલ છે?
- શશાંક મનોહર
4. ક્યાં પ્રદેશના પર્યટનને વન્યજીવ અવોર્ડ હેતુથી 9 મે 2016ના ભારતમાં સર્વશ્રેષ્ઠ સ્થાન માટે પુરષ્કારિત કરેલ છે?
- મધ્યપ્રદેશ
ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬
5. 11 મે 2016ના ઉત્તરપ્રદેશની સરકાર કેટલા કિલોમીટર લાંબી સાઈકલ હાઈવે નિર્માણને મંજુરી પ્રદાન કરેલ છે?
- 200
6. 11 મે 2016ના ક્યાં દેશની મહિલા ક્રિકેટ ખેલાડી ચ્લોર્ટ એડવર્ડ્સ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે?
- ઇંગ્લેન્ડ
ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬
7. 10 મે 2016ના કેન્દ્ર સરકાર ખેલને વધારવા માટે કઈ યોજના શરુ કરી?
- ખેલો ઇન્ડિયા
8. 11 મે 2016ના કઈ સસ્થાએ દેશને 10 રાજ્યોમાં ચાલતી ભીષણ ભૂખના કારણે ભારતીય અર્થવ્યવ્યવસ્થામાં આશરે 6,50,000 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે?
- એસોચેમ
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫
9. 13 મે 2016ના કેનાડામાં કયા ધાર્મિક ગુરુનું એક સડક હાદસામાં મૃત્યુ થઇ ગયું?
- બાબા હરદેવ સિંહ
10. 15 મે 2016 અલાસ્કા અનુસાર ભારતીય વાયુસેનાએ 'રેડ ફ્લેગ' અભ્યાસ ક્યાં દેશ સાથે કર્યો?
- અમેરિકા
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

No comments:
Post a comment