Wednesday, 18 May 2016

ગુજરાતી કરંટ અફેર્સ 18 મેં(May) 2016 - 134 By GK in Gujarati

 1.        6 મે 2016ના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના હેડ કોચ માટે કોની નિયુક્તિ કરી?
       -         મિકી ઓર્થર

2.        એશિયા કબડ્ડી ચૈમ્પિયનશિપ 2016નો ખિતાબ કયા દેશે જીત્યો?
       -         પાકિસ્તાન

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

3.        8 મે 2016માં પુરુષ એકલ વર્ગમાં મેડ્રિડ ઓપન ખિતાબ કોણ જીત્યો?
       -         નોવાક જોકોવિચ

4.        7 મે 2016માં ગુજરાત સરકાર ગુજરાતના કયા સમુદાયને અલ્પસંખ્યકનો દરરજો આપ્યો?
       -         જૈન સમુદાય

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

5.        5 અપ્રિલ 2016ના ભારતની પહેલી હાઇસ્પીડ ટ્રેનની રેલ મંત્રી સુરેશ પ્રભુને લીલી ઝંડી દેખાડી દીધી. આ ટ્રેનનું નામ શું છે?
       -         ગતિમાન એક્સપ્રેસ

6.        4 મે 2016ના યશ ચોપડાની કાંસેની મૂર્તિ કયા સ્થાપિત કરી છે?
       -         સ્વિત્જરલેન્ડ

ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬

7.        9 મે 2016ના 'ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર' યોજના કયા રાજ્યના ખેડૂતો માટે લોન્ચ કરવામાં આવેલ છે?
       -         ઓડિશા

8.        9 મે 2016ના યુપીમાં પહેલું સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન સેન્ટર કયા શહેરમાં શરુ થયું?
       -         નોઇડા

ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

9.        મે 2016માં અલ્બર્ટા જંગલોમાં આગ લાગી હતી, તેના કારણે કેટલા લોકોને ઉત્તરી અલ્બર્ટા શહેર છોડીને જવાનું કહ્યું હતું?
       -          80000

10.        7 મે 2016 હિન્દુસ્તાન અનુસાર કયા ગ્રહ પર ઓક્સીજન મળ્યો છે?
       -         મંગળ

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

No comments:

Post a Comment