Tuesday, 17 May 2016

ગુજરાતી કરંટ અફેર્સ 17 મેં(May) 2016 - 133 By GK in Gujarati

1.         7 અને 8 મે 2016માં ભારતીય નસ્લની ગાયના સંરક્ષણ અને સવર્ધન માટે કયા રાજ્યની સરકાર મહત્વપૂર્ણ કાર્યક્રમ ગૌવંશ સૌંદર્ય પ્રતિયોગિતા આયોજિત કર્યું?
         -         હરિયાણા

2.         મે 2016માં લંડનના પ્રથમ મુસ્લિમ મેયર કોણ બન્યું?
         -         સાદિક ખાન

3.         5 મે 2016ના કોની નિયુક્તિ નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના પ્રમુખના રૂપમાં કરવામાં આવેલ છે?
         -         રાજેશ ચંદ્રા

4.         કયા ભારતીય પ્રોફેશર 5 મે 2016માં એશિયા ક્ષેત્રના રાષ્ટ્રમંડળ લઘુ કથા પુરષ્કાર 2016 જીત્યો?
         -          પરાશર કુલકર્ણી

5.         5 મે 2016માં બ્રિકસ બેન્કના પહેલા ભાગીદાર બેંક કોણ બન્યું?
         -         આઈસીઆઈસીઆઈ બેંક

6.         3 મે 2016માં સેન્ટ લુઇસ અનુસાર અમેરિકાની અદાલત કઈ મશહુર મલ્ટીનેશનલ કંપની પર 5.5 કરોડ ડોલર જુર્મ લગાવેલ છે?
         -         જોનસન એન્ડ જોનસન

7.         9 મે 2016 બેંગલોર અનુસાર એચ5એન1 વિષાણુંના કારણે ક્યાં 1,30,000 મરઘાને માર દેવામાં આવશે?
         -         કર્ણાટક

8.         મે 2016ના 'જે વિદ્યાર્થી પાસે સાધન નથી, તેમના એજ્યુકેશન લોનનો થોડોક ભાગ માફ કરી દેવો જોઈએ' આવું કોણ કહ્યું હતું?
         -         રઘુરામ રાજન

9.         9 મે 2016 નવી દિલ્લી અનુસાર કઈ રાજકીય પાર્ટી વિના લાઈસન્સવાળી એપ આધારિત કેબ સેવાઓ પર એનસીઆર ક્ષેત્રમાં સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે?
         -         આમ આદમી પાર્ટી

10.         7 મે 2016ના મહિલા એકલ વર્ગમાં રોમાનિયાની કઈ ખેલાડી મેડ્રિડ ઓપન ખિતાબ કોણ જીત્યો?
         -         સિમોના હાલેપ

No comments:

Post a Comment