Monday, 16 May 2016

ગુજરાતી કરંટ અફેર્સ 16 મેં(May) 2016 - 132 By GK in Gujarati

1.        5 મે 2016 નવી દિલ્લી અનુસાર ભારતના નકશાને ખોટો દેખાડનારને કેટલી સજા થઇ શકે છે?
         -         100 કરોડ રૂપિયા અને 7 વર્ષ સુધીની જેલ

2.        ભારતનું તે રાજ્ય જ્યાં 5 મે 2016ના ૪.1ની તીવ્રતાનું ભૂકંપ આવ્યું છે?
         -         ઉત્તરાખંડ

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

3.        5 મે 2016માં નાગાલેન્ડમાં બે વાર ધારાસભ્ય રહી ચૂકેલ રાજનેતાનું નિધન થઇ ગયું, તે નીચેનામાંથી કોણ છે?
         -         લિસેન એઓ

4.        5 મે 2016 બીજિંગ અનુસાર કોણ સમુદ્રી તાકાત દેખાડવા માટે સેન્ય અભ્યાસ શરુ કર્યો છે?
         -         ચીન

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

5.        અગસ્તા વેસ્ટલેન્ડ વિવાદ મે 2016માં ચર્ચામાં રહેલ છે. તેમની સાથે કઈ પાર્ટી સબંધિત છે?
         -         કોંગેસ

6.        4 મે 2016 દિલ્લી અનુસાર ઉજ્જવલા યોજનામાં સરકાર ત્રણ વર્ષમાં કેટલા બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપશે?
         -         5 કરોડ

ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬

7.        5 મે 2016ના ભારતીય નૌસેના માટે નૌસેનાના અધ્યક્ષ પદ પર કોની નિયુક્તિ કરી છે, જે 23મી નૌસેના પ્રમુખના રૂપમાં પદભાર ગ્રહણ કરશે?
         -         સુનીલ લામ્બા

8.        મે 2016 હિન્દુસ્તાન ટાઈમ્સ રીપોર્ટ અનુસાર ભારતના જંગલમાં કેટલા ચિત્તા છે?
         -         12 હજારથી 14 હજાર

ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

9.        નીચેનામાંથી કયા ત્રણ રેલ્વે સ્ટેશન પર ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ લાગુ કરવાની દિશામાં 5 મે 2016માં વાઈ-ફાઈ સુવિધા આરંભ કરવામાં આવેલ છે?
         -         વિજયવાડા, કચીગુડા, રાયપુર

10.        મે 2016માં અમેરિકી કંપની એપલને કયા દેશમાં ટ્રેડમાર્કથી સબંધિત કાનૂની લડાઈની હારનો સામનો કરવો પડ્યો?
         -         ચીન

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

No comments:

Post a Comment