Saturday, 14 May 2016

ગુજરાતી કરંટ અફેર્સ 14 મેં(May) 2016 - 131 By GK in Gujarati

1.       3 મે 2016ના જેએસડબ્લ્યુ એનર્જી લિમિટેડને કોને 1000 મેગાવોટની પરિયોજનાનું હસ્તાંતરણ કરવાની જાહેરાત કરી છે?
    -         જિન્દલ પાવર લિમિટેડ-છતીસગઢ

2.       3 મે 2016ના ભારતીય રીટેલ મેનેજીંગ ડીરેક્ટરના રૂપમાં કોની નિયુક્તિ કરવામાં આવી?
    -         કિશોર બિયાની


ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

3.       3 મે 2016ના નવભારત ટાઈમ્સ અનુસાર ક્યાં નકલી પહાડ બનાવીને વરસાદ કરાવશે?
    -         દુબઈ

4.       કયા એરવેઝને અબુ ધોની માટે 1 મે 2016ના મુંબઈથી દુનિયાની સૌથી મોંઘી ફ્લાઈટ શરુ કરી છે?
    -         એતિહાદ એયરવેઝ

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

5.       માર્ક સેલ્બીને 2 મે 2016ના વિશ્વ સ્નુકર ચૈમ્પિયનશિપ પ્રતિયોગિતા જીતી. તે કયા દેશથી સબંધિત છે?
    -         ઇંગ્લેન્ડ

6.       રિયો ઓલમ્પિક હેતુ મશાલ રીલે દોડ - 2016ની શરૂઆત કયા શહેરમાં થશે?
    -         બ્રાઝિલિયા


ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬

7.       મે 2016માં વૈજ્ઞાનિક વિશ્વનું સૌથી નાનું એન્જિન વિકસાવ્યું છે, આ એન્જિન કયા માધ્યમથી ચલાવામાં આવશે?
    -         પ્રકાશ

8.       5 મે 2016ના ક્યાં આજાદી પછી પહેલી વખત મતદાન થશે?
    -         પશ્ચિમબંગાળ - કુચવિહાર


ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

9.       4 મે 2016ના કોને નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા?
    -         ડૉ. રાધા બિનોદ બર્મન

10.       4 મે 2016ના ભારતીય રિજર્વ બેંક કોની સાથે મુદ્રા વિનિમય સહયોગથી કરાર પર હસ્તાક્ષર કર્યા છે?
    -         સેન્ટ્રલ બેંક ઓફ યુનાઇટેડ અરબ અમીરાત

  ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

No comments:

Post a Comment