1. 2 મે 2016ના રાજ્યસભાની સદસ્યમાંથી રાજીનામું આપી દીધું છે, તે ઉદ્યોગપતિ કોણ છે?
- વિજય માલ્યા
2. 1 મે 2016ના સુપ્રીમ કોર્ટ કયા ડીજલથી ચાલતી ટેક્ષી પર પૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે?
- દિલ્લી-એનસીઆર
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬
3. 5 મે 2016થી પીઆરએસ ટીકીટની સાઈઝ કેટલા ટકા વધારે હશે?
- 64
4. નીચેનામાંથી કઈ ખાનગી ક્ષેત્રની કંપની એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં રક્ષા ક્ષેત્રમાં 15 ઓદ્યોગિક લાઈસન્સ હેતુથી કરાર કર્યો?
- રિલાયન્સ
ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬
5. 2 મે 2016માં 'હબલોટ વોચ'ના બ્રાંડ એમ્બેસેડર કોણ બન્યું?
- રોહિત શર્મા
6. 2 મે 2016માં આ બે ભારતીય રાજ્ય જેમની સાથે ભારતીય રેલ્વે રેલ્વે ટ્રેકની બંને બાજુ લગાડવાના હેતુથી કરાર કરેલ છે?
- હરિયાણા અને પંજાબ
ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬
7. 3 મે 2016 નવી દિલ્લી અનુસાર કોને બીસીસીઆઈ દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન પુરષ્કાર માટે પસંદ કરવામાં આવેલ છે?
- વિરાટ કોહલી
8. 3 મે 2016ના કેપીએમજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સીઈઓના રૂપમાં કોની નિયુક્તિ કરેલ છે?
- સમીર ચડ્ઢા
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫
9. મે 2016માં કઈ ભારતીય-અમેરિકી મહિલાને અમેરિકાની રીપબ્લીકન પાર્ટીમાં અહમ પદ પર નિયુક્ત કરેલ છે?
- હરમીત કોર ઢીલ્લો
10. 26 એપ્રિલ 2016માં યુગાન્ડાના મધ્ય જિલ્લા લુવીર્રોમાં કૃષિ-ઓદ્યોગિક પાર્કનું નિર્માણ કાર્ય શરૂ થઇ ગયું. આ પરિયોજનામાં ક્યાં દેશની સરકાર મળીને કામ કરી રહી છે?
- ચીન
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

No comments:
Post a comment