1. 1 મે 2016ના ભારત અને કયા દેશની વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરેલ છે?
- ન્યુઝીલેન્ડ
2. 29 એપ્રિલ 2016ના કઈ રાજ્ય સરકાર આર્થિક રીતે પાછળ રહેલ લોકોને 10 ટકા આરક્ષણ આપવાની ઘોષણા કરી છે?
- ગુજરાત સરકાર
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬
3. ભારતીય નિશાનબાજો 1 મે 2016ના આઇએસએસએફ જુનિયર વિશ્વ કપમાં કેટલા મેડલ જીત્યા?
- 3 સુવર્ણ અને 1 કાંસ્ય
4. 3 મે 2016ના અમેરિકા સંસદની આપત્તિ બાદ કોને કોણ એફ-16 લડાકુ વિમાન પોતાની પાસેથી ખરીદવાની વાત કરી છે?
- પાકિસ્તાન
ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬
5. 29 એપ્રિલ 2016 આજ તક અનુસાર રેલ યાત્રી કયા નંબર વડે ટિકિટ રદ્દ કરાવી શકશે?
- 139
6. નીચેનામાંથી કયા પૂર્વ વાયુ-સેના પ્રમુખથી મે 2016માં પ્રથમ સપ્તાહમાં અગસ્તા વેસ્ટલેન્ડ કોભાંડ બાબતે સીબીઆઈ પૂછ-તાછ કરી?
- એસપી ત્યાગી
ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬
7. મે 2016માં ઓગસ્તા વેસ્ટ લેન્ડ હેલીકોપ્ટર ડીલ મામલામાં ચર્ચામાં રહ્યો. તે કયા દેશની કંપની છે?
- ઇટલી
8. 2 મે 2016થી કયા રાજ્યમાં મજુરને માત્ર 10 રૂપિયામાં દિવસનું ભોજન આપવાની મુખ્યમંત્રીની મહત્વાકાંક્ષી યોજનાની શરૂઆત થઇ છે?
- ઉત્તરપ્રદેશ
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫
9. 2 મે 2016ના 96 વર્ષના જનસંઘના સંસ્થાપકના પ્રમુખ અને રાષ્ટ્રીય સ્વ્યંસેવક સંઘના ક્યાં નેતાનું નિધન થઇ ગયું?
- બલરાજ મધોક
10. કોણ 2 મે 2016ના લંડનમાં ઇંગ્લિશ પ્રીમિયર લિંગ ફૂટબોલ ટુર્નામેન્ટ અવોર્ડ 132 વર્ષમાં પહેલી વખત કોણ જીત્યો?
- લિસેસ્ટર સિટી
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

No comments:
Post a comment