ધ્રુવીય રીંછ એ એક પ્રકારનું રીંછ
છે, જે મોટાભાગે આર્કિટેક મહાસાગર અને આજુબાજુનાં સમુદ્ર અને ભૂમિ ક્ષેત્રોને
ઘેરતાં આર્કિટેક સર્કલનું વતની છે. ધ્રુવીય રીંછ એ હજારો વર્ષોથી આર્કિટેકના
લોકોના ભૌતિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જીવનનું મહત્વનું અંગ છે, અને ધ્રુવીય
રીંછનો શિકાર એમની સંસ્કૃતિનો અગત્યનો ભાગ છે. ધ્રુવીય રીંછ વિશ્વનું સૌથી મોટું
માંસાહારી છે અને આશરે સર્વભક્ષી કોડીએક રીંછ જેટલા જ કદ સાથે સૌથી મોટું રીંછ પણ
છે.
'ઇકાનું ખોવાયેલ શહેર'
દરિયાનું પાણી ખારું કેમ હોય છે?
ધુમ્મસ કઈ રીતે રચાય છે?
આ રીંછ મોટા ભાગે જમીન પર જન્મ લેવા છતાં, તેઓ પોતાનો
મોટા ભાગનો સમય દરિયામાં વિતાવે છે. કારણે કે તેઓ ફક્ત સમુદ્રી હિમ પર વધારે પ્રમાણમાં
શિકાર કરી શકે છે, તેથી તેઓ મોટા ભાગે જામી ગયેલ સમુદ્ર પર વિતાવે છે. જેથી તેના
વૈજ્ઞાનિક નામનો અર્થ ‘દરિયાઈ રીંછ’ એવો પણ થાય છે. આ રીંછ ને નાશ:પ્રાય જાતિ
તરીકે પણ વર્ગીકૃત કરવામાં આવેલ છે.
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia'ઇકાનું ખોવાયેલ શહેર'
દરિયાનું પાણી ખારું કેમ હોય છે?
ધુમ્મસ કઈ રીતે રચાય છે?
No comments:
Post a comment