1. 20 એપ્રિલ 2016માં વિદ્આઉટ બોર્ડસને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2016 પ્રકાશિત કર્યું, તેમાં ભારતને 180 દેશોમાંથી કયું સ્થાન મળ્યું?
- 133
2. ૨૩ એપ્રિલ 2016માં વિશ્વભરમાં સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો) દ્વારા કયો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો?
- વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬
3. 24 એપ્રિલ 2016માં બાર્સિલોનામાં બાર્સિલોના ઓપન ખિતાબ કોણ જીત્યો?
- રાફેલ નડાલ
4. 22 એપ્રિલ 2016માં રાજ્યસભા માટે નામાંકિત 6 સદસ્યોને કોણ મંજુરી આપી?
- રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬
5. રિયો ઓલમ્પિક 2016' માટે ભારતીય દળના ગુડવિલ એમ્બેસેડર તરીકે કોને પસંદ કરવામાં આવ્યાં?
- સલમાન ખાન
6. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટરના રૂપમાં 21 એપ્રિલ 2016ના કોની નિયુક્તિ કરવામાં આવી?
- ભુપેન્દ્ર કૈથોલા
ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬
7. એકતા અને એકજુટતા ન્યાય અને શાંતિ માટે વર્ષ 2016માં ઇસ્લામી શિખર સંમેલન ક્યાં દેશમાં આયોજિત કરવામાં આવ્યાં?
- તુર્કી
8. 22 એપ્રિલ 2016માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માટે ક્યાં મલયાલી અભિનેતાને નામાંકિત કરવામાં આવ્યાં છે?
- સુરેશ ગોપી
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫
9. 22 એપ્રિલ 2016માં કઈ બોલીવૂડ અભિનેત્રીને ટ્રીબેકા ફિલ્મ મહોત્સવ 2016ના આંતરાષ્ટ્રીય કથા ફીચર સન્માનમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરષ્કાર મળ્યો?
- રાધિકા આપ્ટે
10. 25 એપ્રિલ 2016ના ભારતીય ફૂટબોલ ખેલાડી સંઘ આયોજિત કાર્યક્રમમાં કોને સર્વશ્રેષ્ઠ ખેલાડી કોને ઘોષિત કરવામાં આવ્યાં?
- જેજે લાલપેખલુઆ
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

No comments:
Post a comment