1. 14 એપ્રિલ 2016ના પ્રસિદ્ધ 20 વર્ષ સુધી બાસ્કેટબોલ ટીમમાં રમતો કયો ખેલાડી સંન્યાસની ઘોષણા કરી છે?
- કોબે બ્રાયંટ
2. પાનાગઢ એરબસ જે દ્રિતીય વિશ્વ યુદ્ધના સમયની હતી, તેમનું નામ બદલીને શું રાખ્યું છે?
- પૂર્વ વાયુસેનાના પ્રમુખ અર્જુનસિંહ
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬
3. 14 એપ્રિલ 2016ના આંતરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિયેશન દ્વારા આયોજિત આવતા વિશ્વ ચૈમ્પિયનશિપમાં ક્યાં એમ્બેસેડરને પસંદ કર્યા?
- મેરિકોમ
4. 14 એપ્રિલ 2016ના અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અમેરિકાના કમિશન ઓન એન્હાન્સિંગ નેશનલ સાઈબર સિક્યુરીટીના સદસ્ય માટે કોની નિયુક્તિ કરી છે?
- અજય બંગા
ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬
5. 14 એપ્રિલ 2016 માં લુધિયાણા સ્થિત મોડલ ટાઉનમાં 99 વર્ષના સત્યાનંદ મુંજાલનું મૃત્યુ થઈ ગયું, તે એક પ્રશિદ્ધ....
- હીરો સાઇકલ ગ્રુપના સહ સ્થાપક
6. એપ્રિલ 2016, દેશની સંસદ અનુસાર 9/11 ના હુમલા બાદ આંતકવાદ વિરુદ્ધ યુદ્ધ માટે અમેરિકા સહાયતાના રૂપમાં પાકિસ્તાનને કેટલી રકમ આપી? 1
- 3 અરબ ડોલર
ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬
7. સ્માર્ટ સિટી પરિયોજના હેઠળ વિકસિત કરવાવાળા પહેલા 20 શહેરની ઘોષણા થઇ ગઈ છે. તેમાં ક્યાં રાજ્યનું એક પણ શહેર નથી?
- ઉત્તરપ્રદેશ અને બિહાર
8. સ્માર્ટ સિટી મિશન માટે કેન્દ્રીય પ્રાયોજિત સ્કીમના રૂપમાં કેન્દ્ર સરકાર આગામી 5 વર્ષ માટે કેટલા રૂપિયાની સીમા સુધી મિશનને નાણાકીય સહાયતા આપવાનો પ્રસ્તાવ કર્યો છે?
- 48000 કરોડ રૂપિયા
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫
9. હાલમાં દ નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીના નવા અધ્યક્ષ તરીકે કોને ચુનવામાં આવ્યાં છે?
- સુસ્મિતા પાંડે
10. આર્ડ ઈવન યોજના દિલ્લી સરકાર 15 એપ્રિલ 2016માં આરંભ કરી, તે કેટલા દિવસ માટે આરંભ કરવામાં આવી છે?
- 15 દિવસ
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫
No comments:
Post a comment