1. 14 એપ્રિલ 2016 થી પ્રધાનમંત્રી મોદીને પાયલટ પરિયોજનાના તોર પર આઠ રાજ્યોની 21 બજાર માટે રાષ્ટ્રીય કૃષિ બજારની 'ઈ ટ્રેડિંગ' પોર્ટલનું શુભારંભ કર્યું, રાજ્યોની આ સૂચિમાં કયું રાજ્ય સમ્મેલિત નથી?
- પશ્વિમ બંગાળ
2. 14 ફેબ્રુઆરી 2016 માં 69મી બ્રિટિશ એકેડમી ફિલ્મ એવોર્ડ્સ (બાફ્ટા)ની જાહેરાત થઇ, આ એવોર્ડ્સમાં 'સર્વશ્રેષ્ઠ ફિલ્મ'નો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો?
- ધ રેવેનેંટ
ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬
3. એપ્રિલ 2016 માં કોની ૧૨૫મી જયંતી પર 'ગ્રામ ઉદયથી ભારત ઉદય અભિયાન'નું શુભારંભ કર્યું?
- ડૉ. ભીમરાવ આંબેડકર
4. મહેસુલના આધાર પર વર્ષ 2015-16 માં દેશની સૌથી મોટું માલ લાદાન રેલ્વે ઝોન.....
- પૂર્વ તટ રેલ્વે
ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬
5. 9 એપ્રિલ 2016માં કોણ આંતરાષ્ટ્રીય બોક્સિંગ ફેડરેશનનો હેવીવેઇટ એવોર્ડ જીતી લીધો છે?
- એન્થોની યહોશૂ
6. 7 એપ્રિલ 2016માં ફીફા દ્વારા સતત વૈશ્વિક રેકિંગમાં ભારતને બે સ્થાનનું નુકશાન થયું, ભારતની વર્તમાન રેકિંગ શું છે?
- 162
ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬
7. 9 એપ્રિલ 2016માં ચીન અને પાકિસ્તાન, પાકિસ્તાનમાં સંયુક્ત વાયુ સેના અભ્યાસ શરુ કર્યો. આ અભ્યાસનું નામ શું છે?
- શાહીન-5
8. ગ્રામ ઉદયથી ભારત ઉદય અભિયાન' એક રાષ્ટ્રવ્યાપી અભિયાન, ભારતનાં ક્યાં શહેરમાં શરુ કરવામાં આવી?
- મહુ
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫
9. 14 એપ્રિલ 2016માં પ્રસિદ્ધ 80 વર્ષના ફોટોગ્રાફર મલિક સિદિવેનું નિધન થઈ ગયું, તે ક્યાં દેશ સાથે સબંધિત છે?
- માલી
10. લેટિન અમેરિકી દેશ બ્રાઝિલના સંસદના નિચલા સદનની દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ પર દોસારોપણની કારવાઈ મંજુર કરવામાં આવી, તેમનું નામ શું છે?
- ડીલ્મા રોસેફ
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

No comments:
Post a comment