1. 6 એપ્રિલ ૨૦૧૬ના નેચર નામની પત્રિકા અનુસાર નાસા કેટલા સુર્યો બરાબર અને વજન વાળા બ્લેક હોલની શોધ કરી?
- 17 અરબ
2. જાપાનના હિરોશિમા શહેરમાં જી-૭ સમૂહ દેશોના વિદેશ મંત્રિયો પરમાણું હથિયાર મુક્ત વિશ્વનું આહવન કયુ છે. આ માટે કોણ ઘોષણાપત્ર જાહેર કયુ છે?
- હિરોશિમા
ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ ૨૦૧૫
3. એપ્રિલ મહિનામાં ભારત કયા દેશ સાથે સૈન્ય તંત્ર શેર કરવા પર સૈદ્રાંતિક સહમતિ બનાવી છે?
- અમેરિકા
4. એપ્રિલ ૧૧, ૨૦૧૬ના કયા વેસ્ટ ઇંન્ડીઝ ઓલ રાઉંડર ખેલાડી ટી-૨૦ ક્રિકેટમાં ૩૦૦ વિકેટ લઇને રેકોર્ડ બનાવ્યો છે?
- ડ્વેન બ્રાવો
ગુજરાતી કરંટ અફેર્સ સપ્ટેમ્બર ૨૦૧૫
5. માર્ચ ૨૦૧૬ માં ભારતીય નાભિકીય વિદ્યુત નિગમ લીમીટેડના પ્રબંધ નિર્દેશક કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- કલ્લોલ રોય
6. ક્યાં ખેલાડીએ લગાતાર તીજીવાર અને કુલ છઠી વાર મિયામી ઓપનનો ખિતાબ જીતી લીધો છે?
- નોવાક જોકવિચ
ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર ૨૦૧૫
7. એપ્રિલ 2016 નવી દિલ્લી અનુસાર સ્કિલ ઇન્ડિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરેલ યોજના અનુસાર આ યોજનામાં સ્કિલ ઇન્ડિયાના બ્રાંડ એસ્બેસડર કોણ બન્યું?
- સચિન તેંદુલકર
8. શૂન્ય' પર વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય સંમેલન હાલમાં ક્યાં દેશમાં આયોજિત કરવામાં આવ્યું હતું?
- ફ્રાંસ
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫
9. 12 એપ્રિલ 2016માં વર્ષ-૨૦૧૫ ના સરસ્વતી સન્માન માટે મશહુર લેખિકા પ્રદ્માં સચદેવને પસંદ કરવામાં આવ્યાં હતા. તે કઈ ભાષાની લેખિકા છે?
- હિન્દી અને ડોંગરી
10. 13 એપ્રિલ 2016 માં મત્સ્ય પાલન ક્ષેત્રના સહયોગ પર ભારત અને ક્યાં દેશ વચ્ચે કરારપત્ર માટે મંજુરી આપવામાં આવી છે?
- બાંગ્લાદેશ
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

No comments:
Post a comment