1. ૨૫ માર્ચ ૨૦૧૬ના ક્યાં દેશે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સહયોગ મજબુત કરવા માટે ૬ સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે?
- ઈરાન
2. 6 એપ્રિલ ૨૦૧૬ના નેચર નામની પત્રિકા અનુસાર નાસા કેટલા સુર્યો બરાબર અને વજન વાળા બ્લેક હોલની શોધ કરી?
- 17 અરબ
ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ ૨૦૧૫
3. ૪ એપ્રિલ ૨૦૧૬ના દેશ માં પહેલી વાર વિશ્વના પહેલા ડેગું ટીકાકરણ કાર્યક્રમનો આરંભ ક્યાં થયો?
- ફિલીપીંસ
4. સિંગમુડુંર ડેવિયો ગુનલોગસન એ ક્યાં દેશના પ્રધાનમંત્રી હતા જેને પનામા પેપર્સ ખુલાસામાં આવ્યા પછી પદ પરથી રજા લઈ લીધી?
- આઈસલેન્ડ
ગુજરાતી કરંટ અફેર્સ સપ્ટેમ્બર ૨૦૧૫
5. ક્યાં દેશે એક વાર છોડ્યા પછી પણ ફરીથી પાછા આવવાવાળા ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું?
- ચીન
6. પ્રધાનમંત્રીને ૫ એપ્રિલ ૨૦૧૬ ના ભારતના ક્યાં શહેરમાં સ્ટેંડ અપ ઇન્ડિયા પહલનો પ્રારંભ કર્યો?
- નોએડા
ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર ૨૦૧૫
7. ૭ એપ્રિલ ૨૦૧૬ના ડેમોક્રેટિક પાર્ટીના નેતા હાસીમ થાચી એ ક્યાં રાષ્ટ્રના રાષ્ટ્રપતિ પદ ણી સપથ લીધી?
- કોસોવો
8. ૪ એપ્રિલ ૨૦૧૬ના પદ પરથી રજા દેવાવાળા પાકિસ્તાનના ક્રિકેટ ટીમના કોચનું નામ શું છે?
- વકાર યુનુસ
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫
9. ૪ એપ્રિલ ૨૦૧૬ના પહેલી વાર ભારતની કઈ બેંકે આધાર સંખ્યા અને આધાર ફિંગરપ્રિન્ટ સક્ષમ એટીએમ ની શરૂઆત કરી?
- એચડીએફસી બેંક
10. ૧૧ એપ્રિલ ૨૦૧૬ના રોજ કયા દેશ સાથે ભારત દ્રિપક્ષીય સંબંધો મજબુત કરવાના હેતુથી કરાર પર હસ્તાક્ષર કર્યા છે?
- માલદીવ
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

No comments:
Post a comment