Thursday, 21 April 2016

ગુજરાતી કરંટ અફેર્સ એપ્રિલ(April) 2016 - 123 By GK in Gujarati

1.        હાલમાં ક્યાં બે દેશો વરચે ગંગા નદીને સ્વચ્છ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે?
        -          ભારત અને જર્મની

2.        એપ્રિલ 2016માં કઈ વ્યક્તિ જેને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કળા કેન્દ્રના પ્રમુખ માટે નિયુક્ત કરવામાં આવ્યાં છે?
        -          રામ બહાદુર રાય

ગુજરાતી કરંટ અફેર્સ માર્ચ ૨૦૧૬

3.        12 એપ્રિલ 2016માં હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકારના ગુડગાંવ જિલ્લાનું નામ બદલીને શું રાખ્યું છે?
        -          ગુરુગ્રામ

4.        12 એપ્રિલ 2016માં ક્યાં મંત્રાલયને ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ પર પ્રથમ રાષ્ટ્રીય સ્તર કાર્યશાળાનું આયોજન કર્યું?
        -          સંસ્કૃતિ મંત્રાલય

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી ૨૦૧૬

5.        ‘ગ્લોબલ ઇન્ડિયન ઓફ ઘ યર – 2016’ પુરસ્કારથી કઈ અભિનેત્રીનું સન્માન કરવામાં આવ્યું?
        -          એશ્વર્યા રાય

6.        કયો દેશ 2015 માં વિશ્વ બેન્કની રીપોર્ટ અનુસાર વિદેશોમાં મનીઓર્ડર દ્વારા ધન પ્રાપ્ત કરવાની બાબતે સૌથી ઉપર રહ્યું છે?
        -          ભારત
ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી ૨૦૧૬

7.        ૨૮ એપ્રિલથી 13 મેં સુધી ભારતીય વાયુસેના, અમેરિકામાં નાટો સદસ્યોની સાથે ક્યાં અભ્યાસમાં ભાગ લેશે?
        -          રેડ ફ્લેગ

8.        13 એપ્રિલ 2016 ના ક્યાં રાજ્યની વિધાનસભા ભારતને પ્રથમ વખત સામાજિક બહિષ્કારથી વ્યક્તિને સરક્ષણ (પ્રતિબંધ, પાબંદી અને નિવારણ) બિલ ૨૦૧૬માં સર્વસમિતિથી પસાર કર્યું છે?
        -          મહારાષ્ટ્ર

ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

9.        13 એપ્રિલ 2016 માં ભારતના ક્યાં રાજ્યમાં એક વર્ષ માટે બધા જ પ્રકારના તંબાકુના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ રહેશે?
        -          નવી દિલ્લી

10.        આ વર્ષે કયા મધ્ય અમેરિકાના દેશ ઇતિહાસમાં પહેલી વખત પાણીની જબરદસ્ત અછતના કારણે આપતકાળની ઘોષણા કરી દીધી છે?
        -          અલ સલ્વાડોર

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

No comments:

Post a Comment