૧. ગુજરાત હાઇકોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઇ હતી?
- ૧૯૬૦
૨. મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો?
- નડિયાદ
૩. વર્ષ ૨૦૧૧ નું રેલ્વે બજેટ કોણે રજુ કર્યું હતું?
- મમતા બેનર્જી
વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૫
૪. SEZ નું પૂરું નામ શું છે?.
- સ્પેશીયલ ઇકોનોમિક ઝોન
૫. GMDC નું પૂરું નામ શું છે?
- ગુજરાત મીનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
૬. અણુ સબમરીન 'આઈએનએસ ચક્ર' ભારતે કયા દેશ પાસેથી મેળવી છે?
- રશિયા
વિશ્વ ભૂગોળ
૭. અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો 'સપ્તક' મહોત્સવ કઈ બાબત સાથે સબંધિત છે?
- શાસ્ત્રીય સંગીત
૮. કઇ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો છે?
- મથુરાની
૯. રણના ઊંચા ભાગને શું કહે છે?
- લાણાસરી
ભારતમાં સૌથી મોટું
૧૦. વીર સાવરકરની યાદમાં દર વર્ષે ક્યાં સ્થળે અખિલ દરિયાઈ તરણસ્પર્ધા યોજાય છે?
- ચોરવાડ
૧૧. ડીઝલ એન્જિનની શોધ કોણે કરી?
- રૂડોલ્ફ
૧૨. અલ્ઝાઈમર રોગ માણસના ક્યાં શરીરને અસર કરે છે?
- મગજ
વિજ્ઞાન
૧૩. મેરેથોન દોડ કેટલા કિલોમીટરની હોય છે?
- ૪૨.૧૯૫
૧૪. ટી (Tee) શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે?
- ગોલ્ફ
૧૫. વિશ્વ થિયેટર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
- ૨૭ માર્ચ
સામાન્ય જ્ઞાન - ૨૩ સામાન્ય જ્ઞાન - ૨૪ સામાન્ય જ્ઞાન - ૨૫
No comments:
Post a comment