Saturday, 12 March 2016

સામાન્ય જ્ઞાન - ૫૫ By Gk in Gujrati


૧.  સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી કોણ હતા?
-                  મૌલાના અબુલ કલામ આઝાદ

૨.  ભારતની સર્વપ્રથમ બેંક કઈ હતી?
-                  બેંક ઓફ હિન્દુસ્તાન

અર્થશાસ્ત્ર    

૩.  સો વર્ષનું યુદ્ધ કોની-કોની વચ્ચે લડાયું હતું?
-                  ફ્રાંસ અને ઈંગ્લેંડ

૪.  અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે?
-                  બેઝબોલ

વિશ્વ ભૂગોળ      

૫.  વિશ્વનો સૌથી મોટો ઘંટ કયો છે?
-                  ઝાર કોલોકોલ, મોસ્કો

૬.  વિશ્વનો સૌથી મોટો મહેલ કયો છે?
-                  વેટિકન મહેલ

ગીઝાનો મહાન પિરામિડ    

૭.  વિશ્વનું સૌથી ઊંચું ટાવર કયું છે?
-                    કેનેડિયન નેશનલ ટાવર

૮.  પૃથ્વીને પોતાની ધરી પર ભ્રમણ કરતાં કેટલો સમય લાગે છે?
-                   ૨૩ કલાક અને ૫૬ મિનીટ

વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન         

૯.  લોહીના કેન્સરને કયાં નામે ઓળખવામાં આવે છે?
-                   લ્યુકેમિયા

૧૦.  ડીહાઈડ્રેશનથી શરીરમાંથી કયું તત્વ નીકળી જાય છે?
-                  પાણી

૧૧.  હિન્દીની પ્રથમ વૈજ્ઞાનિક પત્રિકાનું નામ શું હતું?
-                  વિજ્ઞાન

સાહિત્ય અને લેખકો    

૧૨.  ‘અર્થશાસ્ત્રના પિતા’ કોણ ગણાય છે?
-                  આદિમ સ્મિથ

૧૩.  ભારતનું એવું કયું મંદિર છે કે જેના ગુંબજનો છાંયડો જમીન પર પડતો નથી?
-                  બૃહદેશ્વર મંદિર

કમ્પ્યુટર પ્રશ્નોતરી      
     
૧૪.  કમ્પ્યુટરમાં ડોકયુમેન્ટની ફાઈલનું નામ ક્યાં લખેલ હોય છે?
-                 ટાઈટલ બાર

૧૫.  LCDનું પૂરું નામ શું છે?
-                 લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે


સામાન્ય જ્ઞાન - ૨૦                    સામાન્ય જ્ઞાન - ૨૧                   સામાન્ય જ્ઞાન - ૨૨        

1 comment: