૧. કયું એક માત્ર રાજ્ય પોતાનું અલગ સંવિધાન ધરાવે છે?
- જમ્મુ અને કાશ્મીર
૨. પ્રિન્સ ઓટોવાન બિસ્માર્કે કયા રાષ્ટ્રના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી?
- જર્મની
૩. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે?
- શિક્ષક દિન
જવાહરલાલ નેહરુ સરદાર પટેલ
૪. રાજ્ય સભાના ૧/૩ સભ્યો કેટલા વર્ષે નિવૃત થાય છે?
- ૨ વર્ષે
૫. 'ચાંદીપુર' કયા રાજયમાં આવેલું છે?
- ઓરિસ્સા
૬. સોમોલીયા દેશની રાજધાની કઈ છે?
- મોગદીશુ
ભારતના રાજ્યો અને રાજધાની
૭. વિશ્વની પ્રસિદ્ધ લોઢાની ખાણ કયાં આવેલી છે?
- છત્તીસગઢ
૮. ભારતમાં સૌપ્રથમ કઈ જગ્યાએ કમ્પ્યુટર સ્થાપિત કરવામાં આવ્યું હતું?
- કોલકત્તા(ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટીટયુટ)
૯. ઈન્ટરનેટના શોધક કોણ હતા?
- વીંટ સેર્ફ
ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ પ્રશ્નો
૧૦. નકશા બનાવવાના વિજ્ઞાનને શું કહે છે?
- કાર્ટોગ્રાફી
૧૧. સિંગાપુરનું પ્રતિક ગણાતું ટાવર કયું?
- મેરલીયન
૧૨. વિશ્વ પ્રસિદ્ધ રોકગાર્ડન કયા આવેલ છે?
- ચંડીગઢ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર
૧૩. 'ગાર્નિકા' જેવાં પ્રખ્યાત ચિત્રના સર્જક કોણ?
- પાબ્લો પિકાસો
૧૪. 'યયાતિ' નાટકના રચયિતા કોણ?
- ગિરિશ કર્નાડ
૧૫. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે?
- ૨૯ એપ્રિલ
સામાન્ય જ્ઞાન - ૨૦ સામાન્ય જ્ઞાન - ૨૧ સામાન્ય જ્ઞાન - ૨૨
No comments:
Post a comment