૧. ગાંધીજીએ અભ્યાસ કરેલ સર આલ્ફેડ હાઇસ્કુલ કયા શહેરમાં આવેલી છે?
- રાજકોટ
૨. ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાતના નેતા તરીકે બહાર આવ્યા,તે પૂર્વે કઈ જગ્યાએ રચનાત્મક આશ્રમ સંભાળતા હતા?
- નૈનપુર
૩. ગુજરાત આશરે કેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે?
- ૧૬૦૦ કિ.મી.
ગુજરાત
૪. ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા કઈ?
- મરાઠી
૫. અડાલજનું પ્રાચીન નામ કયું છે?
- ગઢ પાટણ
૬. સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે?
- અમદાવાદ
કચ્છ ના જોવાલાયક સ્થળો
૭. ડાકોર કયા જિલ્લામાં આવેલું છે?
- ખેડા
૮. કાળો ડુંગર ગુજરાતમાં ક્યાં આવેલો છે?
- કચ્છ
૯. એનબીએફસીનું પુરું નામ....
- નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન
૧૦. ઓઝોનના સ્તરમાં ગાબડું પાડવા માટેનો સૌથી અગત્યનો ભાગ કોણ ભજવે છે?
- ક્લોરો ફ્લોરો કાર્બન
૧૧. રવિશંકર રાવળનું નામ કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન માટે જાણીતું છે?
- ચિત્રકલા
૧૨. 'હરિજન સેવક સંઘ' ની સ્થાપના કોણે કરી હતી?
- ગાંધીજી
ભારતમાં પ્રથમ ઉદ્યોગો ની સ્થાપના
૧૩. 'અજંતા' ક્લોક સાથે કયા ઉદ્યોગપતિ સંકળાયેલ છે?
- ઓધવજીભાઈ પટેલ
૧૪. વણાકબોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?
- મહી નદી
૧૫. અંબાજી માતાના દર્શન માટે ભક્તો સામાન્ય રીતે કયા માસમાં પગપાળા દર્શન કરવા જાય છે?
- ભાદરવો
સામાન્ય જ્ઞાન - ૧૪ સામાન્ય જ્ઞાન - ૧૫ સામાન્ય જ્ઞાન - ૧૬
No comments:
Post a comment