૧. ભારતના બંધારણ દ્વારા રાષ્ટ્રધ્વજની ડીઝાઈન ક્યારે અપનાવવામાં આવી?
- ૨૨મી જુલાઈ, ૧૯૪૭
૨. ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી કયારે ઉજવવામાં આવે છે?
- ૧૪મી એપ્રિલ
૩. 'શાંતિ નિકેતન' આ સ્થળ કોની યાદ અપાવે છે?
- રવિન્દ્રનાથ ટાગોર
રાણી લક્ષ્મીબાઈ લાલા લજપતરાય
૪. 'વોલ સ્ટ્રીટ' કયાં આવેલી છે?
- ન્યુયોર્ક
૫. 'રિવર્સ રેપો રેટ'નું નિયમન કોણ કરે છે?
- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
૬. માહિતી અધિકાર અધિનિયમન કયા વર્ષથી અમલમાં મુકાયેલ છે?
- વર્ષ:૨૦૦૫
ભારતના ૧૨ જ્યોર્તિલિંગ
૭. ફતેહપુર સિક્રી કયા મુઘલ રાજવી સાથે સંકળાયેલું છે?
- અકબર
૮. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલું છે ?
- કર્ણાટક
૯. શ્રીરંગઅવધૂતનો આશ્રમ કઈ નદીના કિનારે આવેલો છે?
- નર્મદા
પ્રમુખ ચિહ્ન અને તેના સંકેતો
૧૦. કવાંટ મેળો ક્યાં ભરાય છે?
- છોટા ઉદેપુર
૧૧. રમઝાન માસનો આરંભ કયાં માસમાં થાય?
- સપ્ટેમ્બર
૧૨. 'લોહરી' ઉત્સવ કયા રાજ્યનો છે?
- પંજાબ
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન
૧૩. 'ડર્મેટોલોજી' કયા વિષયનું શાસ્ત્ર છે?
- ચામડી
૧૪. પ્રાણાયામમાં 'કુંભક' નો અર્થ......... .
- શ્વાસ રોકવો
૧૫. 'સિંઘમ' ફિલ્મમાં કયા અભિનેતાએ પ્રમુખ ભૂમિકા નિભાવી છે?
- અજય દેવગણ
સામાન્ય જ્ઞાન - ૧૧ સામાન્ય જ્ઞાન - ૧૨ સામાન્ય જ્ઞાન - ૧૩
No comments:
Post a comment