૧. પ્લાસીના યુધ્ધમાં કયા બ્રિટિશ ગવર્નરે સિરાજ-ઉદ-દૌલાને હરાવી બ્રિટિશ શાસનનો પાયો નાખ્યો હતો?
- રોબર્ટ ક્લાઈવ
૨. યમુના નદી પર આવેલ 'રાજઘાટ' કોનું સમાધિ સ્થળ છે?
- મહાત્મા ગાંધી
૩. 'આરામ હરામ હૈ' આ સૂત્ર કોણે આપ્યું છે?
- જવાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ સ્વામી વિવેકાનંદ
૪. 'શાંતિદૂત' કોને કહેવામાં આવે છે?
- જવાહરલાલ નેહરુ
૫. માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં આવેલા છે?
- ભાગ-૪
૬. શ્રીહરિકોટા શેના માટે જાણીતું છે?
- સેટેલાઈટ લોન્ચીંગ સેન્ટર
વિશ્વનું ભૂગોળ
૭. ઓસ્ટ્રિયાની રાજધાની કઈ છે?
- વિયેના
૮. ડેન્માર્કનું ચલણી નાણું કયું છે?
- ક્રોન
૯. 'વાઘા બોર્ડર' કયા બે દેશ વચ્ચે આવેલી છે?
- ભારત-પાકિસ્તાન
હિન્દુ ધર્મ સ્વામિનારાયણ ધર્મ
૧૦. ભગવાન બુદ્ધ કયાં રાજ્યના રાજકુમાર હતા?
- કપિલવસ્તુ
૧૧. 'પોસ્ટ-ઓફીસ' એ પ્રસિદ્ધ વાર્તાના લેખક કોણ?
- ધૂમકેતુ
૧૨. કાળિયાર અભ્યારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
- ભાવનગર
કચ્છ ના જોવાલાયક સ્થળો
૧૩. ખજૂરાહોના મંદિરો ક્યા રાજયમાં આવેલા છે ?
- મધ્યપ્રદેશ
૧૪. ક્રિકેટનો પ્રથમ વર્લ્ડ કપ કયા વર્ષમાં રમાયો હતો?
- ૧૯૭૫
૧૫. ઓલિમ્પિક રમતોત્સવ દર કેટલા વર્ષે યોજાય છે?
- દર ચાર વર્ષે
સામાન્ય જ્ઞાન - ૧૬ સામાન્ય જ્ઞાન - ૧૭ સામાન્ય જ્ઞાન - ૧૮

No comments:
Post a comment