Saturday, 6 February 2016

સામાન્ય જ્ઞાન - ૪૯ By Gk in Gujrati


૧.  વિલિયમ કર્ઝનની હત્યા કરનાર સ્વાતંત્ર્ય સેનાની કોણ હતા?
-                  મદનલાલ ઢીંગરા 


૨.  દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં ધરપકડ થનાર પ્રથમ મહિલા કોણ?
-                 કસ્તુરબા ગાંધી 

ભારત     

૩.  બ્રિટિશરો કયાં રાજ્યને 'નોર્થ ઇસ્ટ ફન્ટીયર એજન્સી' (નેફા) તરીકે ઓળખતા હતા?
-                  અરુણાચલ પ્રદેશ


૪.  વાદળોની વિહારભુમિ તરીકે ઓળખાતું રાજ્ય કયું?
-                  મેઘાલય  


૫.  ઐઝવાલ કયા રાજયની રાજધાની છે?
-                  મિઝોરમ

વિશ્વનું ભૂગોળ      

૬.  એશિયાની પ્રથમ ડીએનએ બેંક કયાં આવેલી છે?
-                 લખનૌ


૭.  સેબી (SEBI) ની સ્થાપના કયા વર્ષમાં થઇ હતી?
-                 ૧૯૮૮

ગુજરાત     

૮.  ગુજરાત રાજયની સ્થાપના ક્યારે થઈ?
-                 ૧ મે, ૧૯૬૦


૯.  ગુજરાતમાં ગોધરા કાંડ ક્યારે થયો હતો?
-                 ૨૭ ફ્રેબ્રુઆરી, ૨૦૦૨

ભારતમાં પાક અને ઉત્પાદન રાજ્ય     

૧૦.  ગુજરાતમાં ભાલપ્રદેશમાં થતા ઘઉં કયા નામે જાણીતા છે?
-                દાઉદખાની (ભાલિયા)


૧૧.  અનાજનો રાજા કયા ધાન્યને કહેવામાં આવે છે?
-                ઘઉં

ઈતિહાસ       

૧૨.  'તાના-રીરી' તરીકે પ્રખ્યાત થયેલ આ કન્યાઓ મૂળ કયાંની હતી?
-                વડનગર
 

૧૩.  કલિંગનું મહાયુદ્ધ કયાં સ્થળે લડાયું હતું?
-                ધવલગિરિ ઘૌલી

રામાયણ              મહાભારત      

૧૪.  મહર્ષિ અરવિંદની તપોભૂમિ કઈ છે?
-                પોંડીચેરી


૧૫.  જગતગુરૂ આદ્યશંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે?
-                કાલડી 


સામાન્ય જ્ઞાન - ૩૧                 સામાન્ય જ્ઞાન -  ૩૨                    સામાન્ય જ્ઞાન - ૩૩

No comments:

Post a Comment