૧. સ્વામી વિવેકાનંદે કયા વર્ષમાં શિકાગો ખાતે યોજાયેલ ધર્મપરિષદમાં હાજરી આપી હતી?
- ૧૮૯૩
૨. મહાગુજરાતના આંદોલનના લોકનાયક કોણ?
- ઇન્દુલાલ યાજ્ઞિક
ગુજરાત
૩. ગુજરાતના કયા શહેરમાં વિશ્વની પ્રથમ સ્માર્ટ સીટી બનાવાનું નક્કી થયું છે?
- ધોલેરા
૪. ગુજરાતમાં મત્સ્યઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે?
- વેરાવળ
કચ્છ ના જોવાલાયક સ્થળો
૫. ગુજરાતમાં સૌ પ્રથમ એક્સપ્રેસ હાઇવે અમદાવાદ અને ......... વચ્ચે શરૂ થયો?
- વડોદરા
૬. "કોર્નવોલિસ કોડ" એ કયા વિષયનું પુસ્તક છે?
- કાયદો
હિન્દુ ધર્મ શીખ ધર્મ
૭. શત્રુંજય તીર્થ કયા જૈન તીર્થકરનું સ્થાન ગણાય છે?
- ઋષભદેવ
8. સુપર સોનિક શબ્દ શેના માટે વપરાય છે?
- અવાજની ગતિથી વધારે ગતિ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર
૯. 'ઇન્ડિયા ડિવાઈડેડ' પુસ્તકના લેખક કોણ?
- ડૉ. રાજેન્દ્રપ્રસાદ
૧૦. નોબલ પુરસ્કાર મેળવનાર જે પ્રથમ ભારતીય હતા, તેઓને કયા વિષયમાં નોબલ પુરસ્કાર મળ્યો હતો?
- સાહિત્ય
પરમવીર ચક્ર પુરસ્કાર
૧૧. ભારતનો સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ કયો?
- જ્ઞાનપીઠ એવોર્ડ
૧૨. નોબેલ પ્રાઈઝ મેળવનાર એકમાત્ર ઓલિમ્પિક ખેલાડી કોણ?
- ફિલિપ જે. નિઓલ
રમત-ગમત
૧૩. ઓલિમ્પિકમાં સોગંદવિધિ (oath) ની શરૂઆત કયા વર્ષથી થઈ?
- ૧૯૨૦
૧૪. "મિત્ર વસંતની શોભા, બાળપણ અને યૌવન વચ્ચે રહેલી છે"એવું કાલીદાસે કયા ગ્રંથમાં લખ્યું છે?
- વિક્રમોવર્શીય
૧૫. "હર્ષચરિત" ના રચયિતા કોણ?
- બાણભટ્ટ
સામાન્ય જ્ઞાન - ૨૬ સામાન્ય જ્ઞાન - ૨૭ સામાન્ય જ્ઞાન - ૨૮
No comments:
Post a comment