Tuesday, 2 February 2016

સામાન્ય જ્ઞાન - ૪૭ By Gk in Gujrati


૧.  લોકમાન્ય તિલક રાષ્ટ્રીય એવોર્ડ કયા ક્ષેત્ર માં આપવામાં આવે છે?
-                    પત્રકારત્વ 

૨.  " ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ" મુજબ વિશ્વની સૌથી નાના કદની મહિલા કોણ છે?
-                   જ્યોતિ આમ્ગે

૩.  'સૂવા' કયા દેશની રાજધાની છે?
-                   ફીજી 

દેશ અને રાજધાની              

૪.  કયું વૃક્ષ "ગુજરાતનું રાજ્ય વૃક્ષ" છે?
-                   આંબો

૫.  'સ્વાશ્રયી મહિલા સેવા સંઘ' ની સ્થાપના કોણે કરી હતી?
-                   ઈલાબહેન ભટ્ટ 

૬.  જુનાગઢમાં આવેલ સુદર્શન સરોવરનું નિર્માણ કયા પ્રાચીન રાજવીએ કરાવ્યું હતું?
-                   ચંદ્રગુપ્ત મૌર્ય 

કચ્છ ના જોવાલાયક સ્થળો         

૭.  'રોહતાંગ પાસ' પ્રવાસીઓ માટેનું એક આદર્શ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે?
-                   હિમાચલ પ્રદેશ

૮.  કયા જૈન તીર્થકરને શ્રીકૃષ્ણના સંબંધી હોવાનું પ્રાચીન ગ્રંથોમાંથી જાણવા મળે છે?
-                   નેમિનાથ

૯.  પાર્શ્વનાથ જૈન ધર્મના કેટલામાં તીર્થકર છે?
-                  ૨૩ મા

સાહિત્ય અને લેખકો           

૧૦.  બીટ અને પાલકમાં શેની માત્રા વધારે હોય છે?
-                   લોહતત્વ

૧૧.  "ઉત્તર રામચરિત" ના લેખક કોણ છે?
-                   ભવભૂતિ

૧૨.  "ગીતાંજલિ" ના લેખક કોણ છે?
-                   રવિન્દ્રનાથ ટાગોર

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર       

૧૩.  'માય કન્ટ્રી માય લાઈફ' પુસ્તકના લેખક કોણ?
-                   લાલકૃષ્ણ અડવાણી

૧૪.  'મિયા ફૂસકી' અને તભા ભટ્ટ'  કયા લેખકના પાત્રો હતા?
-                   જીવરામ જોશી

૧૫.  બેટન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?
-                   હોકી

 
સામાન્ય જ્ઞાન - ૩૮              સામાન્ય જ્ઞાન - ૩૯                   સામાન્ય જ્ઞાન - ૪૦         


No comments:

Post a Comment