ખાનગી માલિકી ધરાવતુ બીબીસીએ રાષ્ટ્રીય
સ્તરે પ્રસારણ કરતી દુનિયાની પહેલી સંસ્થા હતી. તેમજ બીબીસી ટેલીવિઝન એ વિશ્વમાં
સૌથી જુનું અને મોટામાં મોટું પ્રસારણ કર્તા છે. જેની સ્થાપના ૧૯૨૨માં બ્રિટીશ
બ્રોડકાસ્ટિંગ કંપની લિમીટેડ તરીકે થઈ હતી. જે ૨૩,૦૦૦ જેટલા કર્મચારીઓ ધરાવે છે.
તેનું પુરુંનામ (બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન) છે. જેનું મુખ્ય મથક લંડનમાં
વેસ્ટમિન્સ્ટેર શહેરનાં બ્રોડકાસ્ટિંગ હાઉસમાં આવેલ છે. તેની સ્થાપના ૧૮ ઓક્ટોમ્બર
૧૯૨૨માં થઈ હતી. બીબીસી યુકેની જાહેર ભંડોળ દ્વારા ચલાવવામાં આવતા રેડિયો,
ટેલિવિઝન અને ઈન્ટરનેટ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન છે. તે વાર્ષિક ટેલિવિઝન ખર્ચ
લાયન્સ ફી દ્વારા ભંડોળ મેળવે છે. તેમજ બ્રિટીશ સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આ
ફીનું સ્તર નિશ્ચિત કરવામાં આવે છે. તે યુકે અને વિદેશોમાં વિવિધ ટેલિવિઝનની ચેનલ
અને રેડિયો સ્ટેશન ચલાવે છે. બીબીસી આંતરરાષ્ટ્રીય ટેલિવિઝન ન્યુઝ સર્વિસ, બીબીસી
વર્લ્ડ ન્યૂઝનું વિશ્વભરમાં પ્રસારણ થાય છે. અને વર્લ્ડ સર્વિસ રેડીઓ નેટવર્ક
વેશ્વિક ધોરણે ૩૩ ભાષામાં પ્રસારણ કરે છે.
વિશ્વનો સૌથી દાનવીર વ્યક્તિ
ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ
ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન
Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
વિશ્વનો સૌથી દાનવીર વ્યક્તિ
ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ
ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન
No comments:
Post a comment