ચેરાપુંજી એ દુનિયાના સૌથી વરસાદી વિસ્તાર તરીકે પ્રસિદ્ધ છે. જે ભારતના
મેઘાલય રાજ્યના પૂર્વીય ખાસી પર્વતોનાં જિલ્લામાં ખાસી પર્વતોની દક્ષિણ ટોચ પર
આવેલું નગર છે. ચેરાપુંજી પરંપરાગત રીતે હિમની રાજધાની છે, જેને સોહરા કે યુરા
તરીકે પણ ઓળખવામાં આવે છે. ચેરાપુંજી શહેરનું મૂળ નામ સોહરા છે જેનું ઉચ્ચારણ “ચુરા”
એવું થાય છે, બ્રિટીશ લોકોએ તેને બદલીને ચેરાપુંજી પાડેલ છે.
અહીં લગભગ વાર્ષિક સરેરાશ વરસાદ ૧૧,૪૩૦ મિલીમીટર (૪૫૦ ઈ.) જેટલો પડે છે. જેથી સતત વરસાદ બાદ ત્યાંના સ્થાનિક લોકોને પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને તેઓને પીવાલાયક પાણી મેળવવા માટે પણ લાંબુ અંતર કાપવું પડે છે. અહીં ભારે વરસાદ પડવાનું મુખ્ય કારણ એ છે કે, બંગાળાની ખાડી તરફથી ફૂંકાતા પવનોને કારણે વધુ વરસાદ પડતો હોય છે. આ કારણોસર આ વિસ્તારમાં ખુબ ભીનાશવાળું વાતાવરણ રહે છે. જોકે, હાલ તેની નજીકમાં આવેલ માવસિનરામમાં વધુ વરસાદ પડે છે.
વિશ્વ સ્તરની પવન ઉર્જા કંપની

Image Credits: Wikipedia
Source Credits: Wikipedia
સૌથી ભીનાશવાળું વસવાટ સ્થળવિશ્વ સ્તરની પવન ઉર્જા કંપની
No comments:
Post a comment