Thursday, 4 February 2016

ગુજરાતી કરંટ અફેર્સ ફ્રેબુઆરી (february) 2016 - 113 By GK in Gujarati

1.       ગુજરાતી ફિલ્મોના નિર્માણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મ બનાવનારને કેટલા લાખ સુધીની સહાય કરશે?
        -        ૫૦ લાખ

2.       ૨ ફ્રેબુઆરી ૨૦૧૬ના આઈપીએલની રાજકોટ ટીમના કોચ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
        -         બ્રેંડ હોગ
ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ ૨૦૧૫

3.       ગુજરાતી ફિલ્મની અભિનેત્રી પદ્મરાણીનું ૨૫ જાન્યુઆરીના તેમના જન્મદિવસે નિધન થયું એ કેટલા વર્ષની હતી?
        -        ૮૦

4.       કિસ સેના પ્રમુખનું ૩૦ જાન્યુઆરી ૨૦૧૬ના નિધન થયું?
        -        કૃષ્ણા રાવ
ગુજરાતી કરંટ અફેર્સ સપ્ટેમ્બર ૨૦૧૫

5.       કેન્દ્ર સરકારે સુનીલ લામ્બાને ફ્રેબુઆરી ૨૦૧૬માં ક્યાં નેવલ કમાન્ડના ચીફ બનાવવામાં આવ્યા છે?
        -        પશ્ચિમી કમાંડ

6.       પાવાગઢના વિકાસ માટે કેટલા કરોડની રકમ ફાળવવામાં આવી?
        -         ૩૦૦ કરોડ
ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર ૨૦૧૫

7.       અમેરિકાના રાષ્ટ્રપતિ ચુનાવના પહેલા ચરણ અયોવા માં થયેલ મતદાનમાં રીપબ્લીકન પાર્ટીના પ્રબળ દાવેદાર ડોનાલ્ડ ટ્રપ ને ક્યાં રાજનેતાએ પાછળ છોડી દીધો ?
        -        ટેડ ક્રુંજ

8.       નરેન્દ્ર મોદીએ આયુર્વેદ ગ્લોબલ ફેસ્ટ મુજબ ફ્રેબુઆરી ૨૦૧૬માં ક્યાં રાજ્યમાં વિજય કોન્કલેવ ૨૦૧૬ કાર્યક્રમનો શુભારંભ કર્યો?
        -         કેરલ
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫

9.       ફ્રેબુઆરી ૨૦૧૬માં ભારતે ક્યાં દેશની સાથે રાજનયિકો માટે વીજા મુક્ત યાત્રા માટે સમજોતા કર્યા છે?
        -         અફઘાનિસ્તાન

10.       હાલ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન 'રઈસ'ના શૂટિંગ અર્થે ગુજરાતના ક્યાં જીલ્લામાં આવ્યા છે?
        -        કચ્છ
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

No comments:

Post a Comment