1. ૯ ફ્રેબુઆરી ૨૦૧૬ ના સુંદર પીચાઈ બન્યા અમેરિકાના સૌથી વધારે પૈસા કમાવવા વાળા વ્યક્તિ એ કઈ કંપનીથી જોડાયેલ છે?
- ગુગલ
2. ૮ ફ્રેબુઆરી ૨૦૧૬ના દક્ષિણ બ્રિટેનમાં ક્યાં તુફાને ભયંકર તબાહી મચાઈ?
- એમોઝેન તુફાન
ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ ૨૦૧૫
3. ૧૨ માં દક્ષિણ એશિયાઈ ખેલોનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યા?
- શિલોંગ
4. ફ્રેબુઆરી ૨૦૧૬ના ઇન્ડીયન ઓયલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા ખોલવામાં આવેલ ઓડીસા માં પારાદીપ ઓયલ રીફાઇનરીનો શુભારંભ કોને કર્યો?
- નરેન્દ્ર મોદી
ગુજરાતી કરંટ અફેર્સ સપ્ટેમ્બર ૨૦૧૫
5. ૭ ફ્રેબુઆરી ૨૦૧૬ના ભારત અને ઓસ્ટ્રેલીયાની મહિલા ક્રિકેટ ટીમ વરચે રમવામાં આવેલ ત્રણ મેચોની શ્રુખલાની ફાઈનલ મેચ ક્યાં રમવામાં આવી?
- હોર્બોટ
6. ૯ ફ્રેબુઆરી ૨૦૧૬ના નેપાળના ક્યાં પ્રધાનમંત્રીનું નિધન થયું?
- સુશીલ કોઈરાલા
ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર ૨૦૧૫
7. ૮ ફ્રેબુઆરી ૨૦૧૬ના દક્ષિણ એશિયા કુશ્તી મહાસંઘના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા?
- બૃજ્ભુષણ શરણ સિંહ
8. વિશ્વ બેંક મુજબ ૨૦૧૫માં વિદેશોમાંથી સૌથી વધારે ધન પ્રાપ્ત કરવાવાળો કયો દેશ પહેલા સ્થાન પર છે?
- ભારત
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫
9. ગુજરાતના ક્યાં શહેરમાં દેશની પહેલી રેલવે યુનીવર્સીટી ખોલવામાં આવશે?
- વડોદરા
10. યુપીના મંત્રી કૈલાસ યાદવનું ૯ ફ્રેબુઆરી ૨૦૧૬ના નિધન થયું એ નિધન સમયે ક્યાં વિભાગથી સબંધિત હતા?
- પંચાયતી રાજ
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫

No comments:
Post a comment