1. અંતરરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ પ્રતિવર્ષ ક્યારે ઉજવવામાં આવે છે?
- ૨૬ જાન્યુઆરી
2. જાન્યુઆરી ૨૦૧૬માં ભારતમાં પહેલા વિમાન વાહક પોતના સ્મારકનું મુંબઈમાં અનાવરણ કરવામાં આવ્યું એનું નામ શું છે?
- આઈએનએસ વિક્રાંત
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫
3. વર્ષ ૨૦૧૫માં ક્યાં દેશને પછાડીને ભારત દુનિયાનો સૌથી મોટો ચોખા નિર્યાત કરવાવાળો દેશ બની ગયો?
- થાઇલેન્ડ
4. જાન્યુઆરી ૨૦૧૬માં ક્યાં ખેલાડીએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો એવોર્ડ એલન બોડર મેડલ જીતી લીધો છે?
- ડેવિડ વોર્નર
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫
5. ભારતના ક્યાં રાજ્યમાં ૬૧મા રાષ્ટ્રીય સ્કુલ એથ્લેટિક ચૈમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું?
- કેરલ
6. જાન્યુઆરી ૨૦૧૬માં ટી ૨૦ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એ ક્યાં ક્રિકેટ ટીમને ૧૦ વિકેટથી હરાવી ઈતિહાસ રચયો?
- ઓસ્ટ્રેલીયા
ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર ૨૦૧૫
7. ઉત્તર કોરીયાએ જાન્યુઆરી ૨૦૧૬માં ક્યાં બોમનું પરીક્ષણ કર્યું?
- હાઇડ્રોજન બમ
8. ભારતીય ગણતંત્ર દિવસ પર સર્ચ એન્જીન ગુગલ એ કઈ સેનાના ઊંટ દસ્તને પોતાનું ડુંડલ બનાવ્યું?
- બીએસએફ
ગુજરાતી કરંટ અફેર્સ સપ્ટેમ્બર ૨૦૧૫
9. જાન્યુઆરી ૨૦૧૬માં તૃતીય રાષ્ટ્રીય યસ ચોપડા મેમોરીયલ પુરષ્કાર થી કઈ અભિનેત્રીને સન્માનિત કરવામાં આવ્યા?
- રેખા
10. ૨૬ જાન્યુઆરી ૨૦૧૬માં ગણતંત્ર દિવસના અવસર પર સેનાના પરેડમાં પહેલીવાર કેટલા ફ્રાંસીસી સૈનિકોએ હિસ્સો લીધો?
- ૭૬
ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ ૨૦૧૫

No comments:
Post a comment