૧. અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ?
- પ્રકાશવર્ષ
૨. ચંદ્ર પર જે પ્રકાશ પડે છે તેમાંથી કેટલા ટકા પ્રકાશ પરાવર્તન પામી પૃથ્વી સુધી પહોંચે છે ?
- ૭
૩. ગ્રહોની સૂર્યની આસપાસની ગતિ કયા બળને આભારી છે ?
- ગુરૂત્વાકર્ષણ બળ
અવકાશ દર્શન
૪. વનસ્પતિના લીલા પર્ણોમાં કયું તત્ત્વ હોવાના કારણે પર્ણો લીલા રંગના દેખાય છે ?
- ક્લોરોફિલ
૫. આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે ?
- પ્રોટીન
૬. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે ?
- કોષ
વિજ્ઞાન
૭. કોષની કઈ અંગિકાને કોષનું પાવરહાઉસ કહે છે ?
- કણાભસૂત્ર
૮. પ્રકાશસંશ્લેષણની ક્રિયા કોણ કરી શકે છે ?
- લીલી વનસ્પતિ
૯. શુદ્ધ પાણી કયા તાપમાને ઊકળી વરાળમાં પરિવર્તિત થાય છે?
- ૧૦૦0સે |
વિશ્વ સામાન્ય જ્ઞાન
૧૦. જે પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય તે પાણીને કેવું પાણી કહેવાય?
- નરમ પાણી
૧૧. પાણીમાંથી વરાળ બનવાની ક્રિયાને શું કહે છે ?
- બાષ્પીભવન
૧૨. પાણીની વરાળ ઠંડી પડી પાણીના ટીપાંમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે ?
- ઠારણક્રિયા
વિજ્ઞાન
૧૩. 'Theory of Natural Selection' કોણે વિકસાવી?
- ચાર્લ્સ ડાર્વિન
૧૪. અણુ શક્તિ પંચ (Atomic Energy Commission) ના પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા હતા?
- ડૉ. હોમી ભાભા
૧૫. હાઇડ્રોજન અણુમાં કેટલા ઈલેક્ટ્રોનની હાજરી હોય છે?
- ૧
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ
૧૬. મીઠાનું રાસાયણિક સૂત્ર શું છે?
- NaCl
૧૭. કયો વાયુ ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે ?
- કાર્બન ડાયૉક્સાઈડ
૧૮. પવનચક્કીની મદદથી વીજળી ઉત્પન્ન કરવા માટે પ્રતિ કલાકે કેટલા કિ.મી. કરતાં વધુનો પવનવેગ જરૂરી છે?
- ૧૫ કિ.મી.
ખરતા તારા શું છે?
૧૯. હેલીના ધૂમકેતુનો સૂર્યની આસપાસ ભ્રમણનો આવર્તકાળ કેટલા વર્ષનો છે?
- ૭૬ વર્ષ
૨૦. ખાદ્ય પદાર્થમાં કાર્બોદિત(સ્ટાર્ચ)ની હાજરી જાણવા કયા પદાર્થના દ્રાવણનો ઉપયોગ થાય છે ?
- આયોડિન
સામાન્ય જ્ઞાન - ૨૧
સામાન્ય જ્ઞાન - ૨૨
સામાન્ય જ્ઞાન - ૨૩
No comments:
Post a comment