૧. નરેન્દ્ર મોદીને 'ઇન્ડિયા બિઝનેશ લીડર ૨૦૧૨' એવોર્ડ એનાયત થયો તે કઈ ચેનલ/કંપનીનો હતો?
- CNBC TV18
૨. 'પ્રવાસી ભારતીય દિવસ' કયા મહાન નેતાની યાદગીરી સ્વરૂપે ઉજવવામાં આવે છે?
- ગાંધીજી
વિશ્વ સામાન્ય જ્ઞાન
૩. જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ કયા દેશે ફેક્યા હતા?
- અમેરિકા
૪. એશિયા પેસિફિક ઇકોનોમિક કો-ઓપરેશન (એપેક) નું સૌપ્રથમ શિખર સંમેલન કયાં યોજાયું હતું?
- કેનબેરા
વિશ્વ
૫. ઇબ્સા (IBSA) ત્રણ દેશોનું સંગઠન છે, તેમાં કયાં કયાં દેશોનો સમાવેશ થાય છે?
- ભારત, બ્રાઝીલ , દક્ષિણ આફ્રિકા
૬. ઈસ્તંબુલ (કોન્સ્ટેન્ટિનોપલ) નું પતન કયારે થયું?
- ઈ.સ. ૧૪૫૩
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન
૭. અજંતાની ગુફાઓ કયા ધર્મ સાથે સંબંધિત છે?
- બૌદ્ધ
૮. પદ્મશ્રી - ૨૦૧૨ નો પુરસ્કાર મેળવનાર વનરાજ ભાટિયા કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?
- સંગીત
સાહિત્ય અને લેખકો
૯. જન કવિ તરીકે પ્રખ્યાત અદમ ગોંડવી કયા પ્રકારના કાવ્યો માટે ખુબ જાણીતા હતા?
- વ્યંગ્ય
૧૦. 'હરિનો મારગ છે શૂરાનો' એ કાવ્યના રચયિતા કોણ?
- પ્રિતમદાસ
૧૧. 'કોર્પોરેટ ચાણક્ય' આ પુસ્તકના લેખક કોણ?
- રાધાકૃષ્ણન પિલ્લઈ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર
૧૨. વર્ષ ૨૦૧૨ કયા વર્ષ તરીકે જાહેર થયું હતું?
- રાષ્ટ્રીય ગણિત વર્ષ
૧૩. ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?
- ટેનીસ
શિક્ષણ
૧૪. ચિલ્ડ્રન યુનિવર્સીટીના પ્રથમ કુલપતિ તરીકે શિક્ષણ વિભાગ દ્વારા કોની નિમણુક કરવામાં આવી છે?
- હર્ષદ શાહ
૧૫. લીપ યરમાં કેટલા દિવસ હોય છે?
- ૩૬૬
સામાન્ય જ્ઞાન - ૧૧ સામાન્ય જ્ઞાન - ૧૨ સામાન્ય જ્ઞાન - ૧૩
No comments:
Post a comment