૧. ૧૮૫૭ની ક્રાંતિનું ચિન્હ શું નક્કી કરવામાં આવ્યું હતું?
- કમળ અને રોટી
૨. વેવેલ પ્લાન મુજબ વચગાળાની સરકારના ગૃહમંત્રી તરીકે કોની નિમણુક થઈ હતી?
- સરદાર પટેલ
૩. નાઝી પાર્ટીની સ્થાપના કોણે કરી હતી?
- હિટલર
ઈતિહાસ
૪. 'ચૌરીચૌરા' કયાં આવેલું છે?
- ગોરખપુર
૫. "રાજનૈતિક સ્વતંત્રતા દેશનો પ્રાણવાયુ છે' આ વિધાન કોનું હતું?
- મહર્ષિ અરવિંદ ઘોષ
૬. કયા ગવર્નર જનરલે ૧૯૧૧માં ભારતની રાજધાની કોલકતાથી દિલ્હી બદલવાની જાહેરાત કરી હતી?
- લોર્ડ હાર્ડિંગ
ભારતનું ભૂગોળ
૭. સુરત કઈ નદીના તટ પર આવેલું છે?
- તાપી
૮. હીરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે?
- મહા નદી
૯. નળ સરોવર પક્ષી અભયારણ્ય કયાં આવેલું છે?
- મધ્ય ગુજરાત
૧૦. જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કયાં આવેલું છે?
- ઉત્તરાખંડ
૧૧. નેફોમીટરથી શું માપવામાં આવે છે?
- વાદળોની દિશા અને ગતિ
સાહિત્ય અને લેખકો
૧૨. પહેલા ભારતીય નોબેલ પારિતોષિક વિજેતા કોણ હતા?
- રવીન્દ્રનાથ ટાગોર
૧૩. 'લાઈફ ડીવાઈન' પુસ્તકના લેખક કોણ?
- અરવિંદ ઘોષ
૧૪. 'ગીતા રહસ્ય' નામનો ગ્રંથ કોણે લખ્યો?
- બાલ ગંગાધર ટીળક
૧૫. 'રાષ્ટ્રીય શોક દિવસ' કયા દિવસે મનાવવામાં આવે છે?
- ગાંધીજીના નિર્વાણ દિવસે
મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય દિવસ
સામાન્ય જ્ઞાન - ૧૫ સામાન્ય જ્ઞાન - ૧૬ સામાન્ય જ્ઞાન - ૧૭
No comments:
Post a comment