૧. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમા રેખા કોણે નક્કી કરી હતી?
- સર રેડક્લિફ
૨. ભારત અને પાકિસ્તાનનું વિભાજન કઈ યોજના અંતર્ગત થયું હતું?
- માઉન્ટબેટન યોજના
ઈતિહાસ આધારિત સામાન્ય જ્ઞાન
૩. ગાંધીજી કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન ગયા હતા?
- બીજી
૪. ગાંધીજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કેટલી વાર બન્યા હતા?
- એકવાર
૫. ગાંધી-ઇર્વિન કરાર કઈ બાબત સાથે સંબંધિત છે?
- સવિનય કાનુન ભંગ આંદોલન
વિજ્ઞાન
૬. શોર્ટસર્કિટથી થતાં અકસ્માત અટકાવવા વિદ્યુતપરિપથમાં શું રાખવામાં આવે છે ?
- MCB (મિનીએચર સર્કિટ બ્રેકર)
૭. દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
- નિસ્યંદન
૮. ૧ મિલિલિટર બરાબર કેટલા ઘન સેમી ?
- ૧ ઘન સેમી
વિજ્ઞાન આધારિત સામાન્ય જ્ઞાન
૯. મૅગ્નેશિયમની સંજ્ઞા કઈ છે ?
- Mg
૧૦. પાણી કયા બે તત્ત્વોનું બનેલું છે ?
- હાઇડ્રોજન અને ઑક્સિજન
૧૧ . પાણીનું ઉત્કલનબિંદુ કેટલું છે ?
- ૧૦૦0સે
વિજ્ઞાન
- કાર્બન ડાયૉક્સાઇડ
૧૩. વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન કયો વાયુ મુક્ત કરે છે ?
- ઑક્સિજન
અવકાશ દર્શન
૧૪. ૧ પ્રકાશવર્ષ એટલે કેટલા કિલોમિટર ?
- ૯.૪૬×૧૦૧૨ |
૧૫. કયા વૃક્ષના લાકડામાંથી 'ટેનિન' નામનું દ્રવ્ય કાઢી શકાય છે ?
- ચેર
સામાન્ય જ્ઞાન - ૩૧ સામાન્ય જ્ઞાન - ૩૨ સામાન્ય જ્ઞાન - ૩૩
No comments:
Post a comment