૧. સુભાષચંદ્ર બોઝે સિંગાપોરમાં 'ચલો દિલ્હી' નો નારો કયા વર્ષમાં આપ્યો હતો?
- ઈ.સ. ૧૯૪૩
૨. 'કાયદે આઝમ' કોને કહેવામાં આવતાં હતા?
- મુહમ્મદ અલી ઝીણા
૩. મુઘલોની રાજકીય ભાષા કઈ હતી?
- ફારસી
મુઘલ સામ્રાજ્ય
૪. ગુજરાતનું રાજ્યગીત કયું છે?
- જય જય ગરવી ગુજરાત
૫. ગુજરાતનો કયો પ્રદેશ 'ગુજરાતના બગીચા' તરીકે ઓળખાય છે?
- મધ્ય ગુજરાત
૬. નળ સરોવર પક્ષી અભયારણ્ય તરીકે કયા વર્ષમાં જાહેર થયું હતું?
- ૧૯૬૯
૭. વિક્રમ સંવત અને શક સંવત વચ્ચે કેટલા વર્ષનું અંતર છે?
- ૧૩૫ વર્ષ
ધર્મ
૮. જૈન ધર્મના પ્રસિદ્ધ યાત્રાધામ તારંગામાં કયા તીર્થકરની પ્રતિમા છે?
- અજીતનાથ
૯. 'હિસ્ટ્રી ઓફ હિંદુ કેમિસ્ટ્રી' પુસ્તકના લેખક કોણ હતા?
- પ્રફુલ ચંદ્ર રોય
૧૦. 'દેશબંધુ' ની ઉપાધિ કોને આપવામાં આવી હતી?
- ચિત્તરંજનદાસ
૧૧. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે?
- તળાજા
૧૨. 'મંગલ મંદિર ખોલો' ગીતના રચયિતા કોણ?
- નરસિંહરાવ દિવેટીયા
સાહિત્ય અને લેખકો
૧૩. 'Vernal Equinox' કયારે હોય છે?
- ૨૧ માર્ચ
૧૪. ધીરુભાઈ અંબાણીનું વતન ગુજરાતમાં કયાં આવેલું છે?
- ચોરવાડ
૧૫. પાણીપતનું બીજું યુદ્ધ કયારે થયું હતું?
- ઈ.સ. ૧૫૫૬
સામાન્ય જ્ઞાન - ૧૧
સામાન્ય જ્ઞાન - ૧૨
સામાન્ય જ્ઞાન - ૧૩
No comments:
Post a comment