Saturday, 9 January 2016

ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી (january) 2016 - 107 By GK in Gujarati

1.        નેપાળ દેશની સાથે ભારતે કેટલા વર્ષ પછી ૪ જાન્યુઆરી ૨૦૧૬ ના બસ સેવાનો આરંભ કર્યો?
       -        ૨૭

2.        હાલ ઇઝરાયેલમાં કોને પર્સન ઓફ ઘ યર બનાવવામાં આવ્યા?
       -         વ્લાદિમીર પુનીત

3.        જાન્યુઆરી ૨૦૧૬ માં પોતાની સીમા પર શાનાર્થીયોની વધતી સંખ્યા ના કારણે જાચ પડતાલ નો નિયમ ક્યાં દેશે બનાવ્યો?
       -        સ્વીડન
      વિશ્વ                                      શિક્ષણ                                રમત - ગમત 

4.        હાલમાં પંજાબમાં પઠાનકોટ પર ક્યારે આંતકવાદીઓએ વાયુસેના એયરબેસ પર હમલો કર્યો?
       -        ૨ જાન્યુઆરી ૨૦૧૬

5.        ૫ જાન્યુઆરી ૨૦૧૫ ના નંદકુમાર સિંહ ચૌહાણ એ ક્યાં રાજ્યના બીજેપી અધ્યક્ષ નિર્વાચિત થયા છે?
       -        મધ્ય પ્રદેશ
Gujarati Current Affairs december 2015

6.        ઇટલી ના ફીલીપો ગ્રેંડી ને જાન્યુઆરી ૨૦૧૬ના કઈ સંસ્થાના પ્રમુખ તરીકે ચુનવામાં આવ્યા?
       -        યુએનએચસીઆર

7.        કિંગ એયર સી - ૯૦ હવાઈ જહાજ નું પ્રક્ષેપણ કરવાવાળું દેશનું પહેલું રાજ્ય કયું?
       -        બિહાર

     અર્થશાસ્ત્ર                                    જાણવા જેવું                                          રાજનીતિ

8.        ક્યાં ક્રિકેટરે અંતર સ્કુલ ટુર્નામેન્ટમાં નાબાદ ૧૦૦૯ રન બનાવી નવો ઈતિહાસ રચયો?
       -        પ્રણવ ધનાવડે

9.        જાન્યુઆરી ૨૦૧૬ માં ત્રણ વર્ષમાં બીજી વાર કોસ્ટા બુક એવોર્ડ ૨૦૧૫ ક્યાં બ્રિટીશ લેખકે જીત્યો?
       -         કેટ એટકિસન

10.        જાન્યુઆરી ૨૦૧૬ના ક્યાં દેશની સાથે સાઉદી અરબ એ બધા જ રાજનૈતિક સબંધ સમાપ્ત કરવાની ઘોષણા કરી?
       -        ઈરાન
Gujarati Current Affairs september 2015
Gujarati Current Affairs october  2015
Gujarati Current Affairs november 2015


 

No comments:

Post a Comment