1. કોને ભારતીય વાયુસેનાનો કાર્યભાર સંભાળી લીધો છે?
- રાકેશ કુમાર સિંહ
2. હાલમાં દક્ષિણ અમેરિકાના સર્વશ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડીનો એવોર્ડ કોને મળેલ છે?
- કાર્લોસ સાનચેજ
3. હાલમાં પ્રતિષ્ઠિત નિશાગાંધી પુરષ્કાર માટે કોને ચુનવામાં આવ્યા છે?
- ઈલૈયારાજા
વિશ્વ શિક્ષણ રમત - ગમત
4. કોને ઉત્તર પ્રદેશ સરકાર ના નવા પુલિસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
- જાવેદ અહમદ
5. હાલમાં કઈ પરિયોજના એ ઈ-એશિયા પુરષ્કાર જીત્યો છે?
- દવા
Gujarati Current Affairs december 2015
6. ભારતનું કયું હલકું લડાકુ વિમાન બહરીન ઇન્ટરનેશનલ એયરશો માં ભાળ લેશે?
- તેજસ
7. કલાનિધિ પુરષ્કાર ૨૦૧૫ થી ક્યાં ગાયકને સન્માનિત કરવામાં આવ્યા છે?
- સંજય સુબ્રમણ્યમ
અર્થશાસ્ત્ર જાણવા જેવું રાજનીતિ
8. એક જૈવ-સીએનજી સુવિધા નું ઉદ્ઘાટન કઈ ભારતીય કંપનીએ કાર્બન ન્યુટ્રલ પારિસ્થિતિકી તંત્ર બનાવવા માટે કર્યું છે?
- મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર
9. આફ્રિકા માં પોતાનો કારોબારનો વિસ્તાર કરવા માટેણી યોજના કઈ ભારતીય કંપનીએ બનાવી છે?
- ટાટા ઇન્ટરનેશનલ
10. ગ્રીન પીન તથા પોતાનો મોબાઈલ એપ્લીકેશનના વર્જન સહિત ડીજીટલ બેન્કિંગ સોલ્યુશનની શરૂઆત કઈ બેંકે કરી છે?
- પંજાબ નેશનલ બેંક
Gujarati Current Affairs september 2015
Gujarati Current Affairs october 2015
Gujarati Current Affairs november 2015

No comments:
Post a comment