1. ૨૩ જાન્યુઆરી ૨૦૧૬ના વિશ્વનો સૌથી ઉચ્ચો તિરંગો ક્યાં રાજ્યમાં લહેરાયો?
- રાંચી (ઝારખંડ)
2. જાન્યુઆરી ૨૦૧૬માં કોને ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં ૯૦૯૬ વિકલાંગોને તેમનો જરૂરી સામાન આપી વિશ્વ રેકોર્ડ બનાવ્યો?
- નરેન્દ્ર મોદી
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫
3. બિહારના મુખ્યમંત્રીએ જાન્યુઆરી ૨૦૧૬માં કોને પોતાના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે?
- પ્રશાંત કિશોર
4. ૨૦૧૬ માં બેટી બચાઓ બેટી પઢાવો યોજના ને ભારત સરકારે કેટલા જીલ્લામાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે?
- ૬૧
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫
5. ભારત સરકાર એ કઈ પરિયોજના માટે વિશ્વ બેંક પાસેથી ૨૫૦ મિલિયન ડોલરના વિત્તીય સમજોતા કર્યા છે?
- ઝેલમ અને તવી ફલડ રીકીવરી પરિયોજના
6. જાન્યુઆરી ૨૦૧૬માં ક્યાં ખેલાડીએ મલેશિયા માસ્ટર્સ ગ્રા પ્રી ગોલ્ડ બેડમિન્ટન ટુનાર્મેન્ટ ખિતાબ જીત્યો છે?
- પી.વી.સિંધુ
ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર ૨૦૧૫
7. કેન્દ્રીય કર બોર્ડ ના ચેરમેન ૨૦૧૬માં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- અતુલેસ જીન્દલ
8. જાન્યુઆરી ૨૦૧૬માં રક્ષા મંત્રી મનોહર પરિકર એ દેશ નો સૌથી વિશાળ તિરંગો ઝંડો કઈ જગ્યાએ લહેરાવ્યો?
- રાંચી
ગુજરાતી કરંટ અફેર્સ સપ્ટેમ્બર ૨૦૧૫
9. કોને ગ્રીન પીસ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
- રવિ ચેલલ્મ
10. હાલમાં ક્યાં રેલવે સ્ટેશન પર ગુગલની ફ્રી વાઈ ફાઈ સર્વિસ શરુ કરવામાં આવી છે?
- મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન
ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ ૨૦૧૫

No comments:
Post a comment