1. સોલર ઉર્જાથી ચાલતી સ્વદેશી એસી મોડલ બનાવવા પર ભારતની વિદ્યાર્થી કલ્યાણી શ્રીવાસ્તવ ને ક્યાં દેશ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યું?
- જાપાન
2. ૬૧માં ફિલ્મફેયર એવોર્ડમાં ક્યાં અભિનેતાને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળેલ છે?
- રણવીર સિંહ
ગુજરાતી કરંટ અફેર્સ ડિસેમ્બર ૨૦૧૫
3. હાલ જાન્યુઆરી ૨૦૧૬માં ફેશન ડિઝાઈનર સુકેત ધીર ને ક્યાં પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે?
- ઇન્ટરનેશનલ વુંલમાર્ક પુરસ્કાર
4. હાલ માં સ્વદેશી નિર્મિત મિસાઈલ નાગ નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું એ ક્યાં પ્રકારનું મિસાઈલ છે?
- એંટી ટેક
ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૫
5. ગુજરાત રાજ્યના બાલ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- જાગૃતિ પંડ્યા
6. જાન્યુઆરી ૨૦૧૬ના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ ક્યાં દેશને ઇબોલા મુક્ત થવાની જાહેરાત કરી?
- લાઇબેરિયા
ગુજરાતી કરંટ અફેર્સ ઓક્ટોમ્બર ૨૦૧૫
7. ટાઈમ્સ નાઉ દ્વારા આયોજિત એવોર્ડ શો અમેજીંગ ઈંડિયંસ માં મોદીએ કોને સન્માનિત કર્યા?
- સમાજમાં યોગદાન દેવાવાલાને
8. પંજાબમાં જાન્યુઆરી ૨૦૧૬માં કઈ પાર્ટીને કોગ્રેસમાં વિલય કરવાની ઘોષણા કરી?
- પંજાબ પીપુલ્સ પાર્ટી
ગુજરાતી કરંટ અફેર્સ સપ્ટેમ્બર ૨૦૧૫
9. ૧૫ જાન્યુઆરી ૨૦૧૬ ના ફિલ્મ લગાનમાં 'ગુરન બાબા'ની ભૂમિકા નિભાવવા વાળા ક્યાં અભિનેતાનું નિધન થયું?
- રાજેશ વિવેક
10. જાન્યુઆરી ૨૦૧૬માં ભારત સરકાર એ કઈ પરિયોજના માટે વિશ્વ બેન્કની સાથે ઋણ સમજોતા પર હસ્તાક્ષર કર્યા?
- નીરાચલ રાષ્ટ્રીય વાટરશેટ પરિયોજના
ગુજરાતી કરંટ અફેર્સ ઓગસ્ટ ૨૦૧૫

No comments:
Post a comment