1. રિલાયન્સ જીયો એ ૨૭ ડિસેમ્બર ૨૦૧૫માં ક્યાં શહેરમાં ૪ જી ટેલીકોમ સેવાનો આરંભ કર્યો છે?
- મુંબઈ
2. જે. એચ. ચૌધરી ને ક્યાં રાજ્ય સરકારના આઈટી સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
- આંધ્રપ્રદેશ
Gujarati Current Affairs August 2015
3. જીસીએમએફ ના નવા ઉપાધ્યક્ષ ના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- જેઠાભાઈ ભારવાડ
4. અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક હજાર શતક પુરા કરવાવાળી પહેલી ટીમ કઈ ટીમ બની?
- ઓસ્ટ્રેલીયા
5. હાલ માં વિધાન પરિષદ ચુનાવમાં ૯૯ ટકા મતદાન નો રાષ્ટ્રીય રેકોર્ડ ક્યાં રાજ્ય માં બન્યો?
- કર્નાટક
6. કાનુન નો બદલાવ કરી એક થી વધારે બચ્ચા પૈદા કરવાની અનુમતી ડિસેમ્બર ૨૦૧૫ માં ક્યાં દેશે દીધી?
- ચીન
7. ક્યાં દેશને હાલ ડિસેમ્બર ૨૦૧૫ માં ઇબોલા મુક્ત ઘોષિત કરવામાં આવ્યો?
- ગિન્ની
8. ક્યાં રાજ્યે પોતાની પ્રથમ વિજય હજારે ક્રિકેટ ટોફી જીતી છે?
- ગુજરાત
9. કઈ સંસ્થાએ ડિસેમ્બર ૨૦૧૫ માં ચાર ગ્રીનફિલ્ડ હવાઈ અડ્ડો માટે મંજુરી દીધી છે?
- નાગર વિમાન મંત્રાલય
10. ડિસેમ્બર ૨૦૧૫ માં વિનેવેશ વિભાગના સચિવના રૂપમાં કઈ વ્યક્તિને નિયુક્ત કરવામાં આવ્યા છે?
- નીરજ કુમાર ગુપ્તા

No comments:
Post a comment